બ્રાઉની

Aarti Gadhiya
Aarti Gadhiya @cook_18521609

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 165 ગ્રામમેંદો
  2. 30 ગ્રામકોકો પાવડર
  3. 1/2 ટી સ્પૂનબેકીંગ પાવડર
  4. 113 ગ્રામબટર
  5. 2મિ.લિ. વેનીલા એસેન્સ
  6. 200 ગ્રામકંડેન્સ્ડ મિલ્ક
  7. 1/3 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદામા કોકો પાવડર અને બેકીંગ પાવડર ઉમેરીને ચાળો.

  2. 2

    ત્યારબાદ બટર અને કંડેન્સ્ડ મિલ્ક ને હલકા થાય ત્યા સુધી ફિણો. અને વેનીલા એસેન્સ ઉમેરો.

  3. 3

    ફિણેલા મિશ્રણમાં ચાલેળી સામગ્રી ઉમેરો.

  4. 4

    જરુર મુજબ દૂધ ઉમેરતા જઈ કેક બેટર તૈયાર કરો.

  5. 5

    ગ્રીસિંગ કરેલા કેક ટીનમાં 180° તાપમાને 20 થી 25 મિનીટ બેક કરો.

  6. 6

    બેકીંગ બાદ કટિંગ કરી બ્રાઉની પીસ પર વેનીલા આઇસ્ક્રીમ અને તેના પર ફુદિનાનું પાન રાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Gadhiya
Aarti Gadhiya @cook_18521609
પર

ટિપ્પણીઓ

Similar Recipes