રાંધવાની સૂચનાઓ
- 1
મેદામા દહિ નાંખી ખીરું કરવું એક કલાક પલારવુ પછી ચણાનો લૉટ સાજીના ફૂલ નાંખી હલાવવું પછી એક વાસણમાં ગેસ ઉપર છીછરી તવી મુકવી તેમાં ઘી ગરમ કરવું પછી એક વાસણમાં ખાંડ ડુબે તેટલું પાણી નાંખી ગેસ ઉપર મૂકવું ને ડોઢ તાર ની ચાસણી કરવી પછી
- 2
જે ઘી ગરમ થાય એટલે તેમાં જલેબી પાડવી જલેબી પાડવા માટે લૉટા માં નીચે હોલકરવો ને હાથ ગોળ ફેરવો જેથી જલેબી નાખવું ધૂચરા થાયછે નેખીરા માં કલર નાખવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
-
-
-
ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ2જલેબી એક એવી સ્વીટ છે ને ખમીર લાવી ને બનાવવા મા આવે છે. આજે હું ઇન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરીશ..ઇન્સ્ટન્ટ રેસીપી રવા, મેંદા, ચોખા આ બધાય લોટ માંથી બનાવી શકાયઃ છે. એકલા મેંદા માંથી તથા અડધો મેંદો અને અંડધો ચોખા નો લોટ વાપરી ને પણ કરી શકાયઃ છે. 3/4 કપ ચોખા નો લોટ અને 1/4 મેંદો લઇ ને પણ બનાવી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (instant jalebi recipe in Gujarati)
#માઇઇબુક#post15#date24-6-2020#વિકમીલ2#post3#ઇન્સ્ટન્ટ જલેબી Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
-
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13039764
ટિપ્પણીઓ (3)