રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને કેપ્સિકમ ને લાંબા કાપી ને સાંતળી લો
- 2
ત્યારબાદ બટર માં મેંદો શેકો. શેકાય જાય પછી એમાં લસણ ક્રશ કરીને શેકો.મિલ્ક નાખીને ઉકળવા દો. ઘટ્ટ થાય એટલે મેયોનીઝ નાખીને હલાવો પછી પરમેશન ચીઝ, ક્રીમ, મીઠુ નાખીને હલાવો. ઓરેગાનો ઇટાલિયન સીઝનિંગ અને ચીલી ફલકેસ નાખો. અલફ્રેડો સોસ તૈયાર.
- 3
1 તપેલી માં પાણી મીઠુ અને થોડું તેલ નાખીને પાસ્તા ને બોઈલ કરીલો. ઠંડા થાય એટલે અલફ્રેડો સોસ માં નાખીને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
વ્હાઈટ સોસ ચિઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#Italian#JanuaryDay9 Trupti Purohit Jani -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
-
વ્હાઈટ સોસ
#સુપરશેફ2મેં વ્હાઈટ સોસ બનાવ્યો છે તેમાં આપણે ઇટાલિયન સિઝલિંગ ના હોય તો તેની જગ્યાએ અલગથી ઓરીગાનો ,બેસીલ પર્સલે પણ ઉમેરી શકાય છે આ વ્હાઈટ સોસ તમે નાચોસ ની સાથે કે પાસ્તા બનાવો ત્યારે તેમાં પણ ઉમેરી શકાય છે અને કોઈપણ નાસ્તા સાથે ડીપ તરીકે ઉપયોગ કરી શકાય છે. Pinky Jain -
-
બેકડ પાસ્તા
#કાંદાલસણ#પોસ્ટ2પાસ્તા એ મૂળ ઇટલી ની વાનગી છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આવે છે અને વિવિધ રીતે બને છે. આ વિદેશી વાનગી આપણાં દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.બહુ જ સરળ અને બધા ના પ્રિય એવા ચિઝી પાસ્તા ને મારા ઘરે ગમે તે સમયે આવકાર મળે છે. Deepa Rupani -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
નાના દીકરાને બહુ ભાવે તેથી ડીમાન્ડ પર બનાવું. #RC2 Dr. Pushpa Dixit -
-
-
વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)
#GA4#Week8#COOKPADINDIA#sweetcorn Rajvi Modi -
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
-
-
-
રેડ સોસ પાસ્તા
#RB1#WEEK1મારા ઘરમાં મારા નાના દીકરાને મારા બનાવેલા રેડ સોસ પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે આ વાનગી હું તેને dedicate કરું છું.😘 Kashmira Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10650953
ટિપ્પણીઓ