રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં બટર લઇ તેમાં ખાંડેલ લસણ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી હલાવી ડુંગળી ઉમેરવી.
પછી કેપ્સિકમ ઉમેરી ડુંગળી અને કેપ્સિકમ થોડું ચડે ત્યાંસુધી સાંતળવું.
પછી તેમાં કોર્ન અને પાસ્તા ઉમેરી મિક્સ કરવું. - 2
પછી તેમાં મીઠું, ટોમેટો પ્યુરી ઉમેરી હલાવી મિક્સ કરવું.
પછી તેમાં ચીઝ સ્લાઈસ ઉમેરી બધું એકરસ થાય ત્યાંસુધી હલાવવું.
પ્લેન મીઠું નાખેલા રાઈસ જોડે સર્વ કરવું. - 3
તો તૈયાર છે મિક્સ વેજ વિથ પાસ્તા ઈન ઇટાલિન ગ્રેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
-
-
પાસ્તા(Pasta Recipe in Gujarati)
અહીં મેં ઇટાલિયન પાસ્તા બનાવ્યા છે જે મારી છ વર્ષની બેબી ને ખૂબ જ પસંદ છે#GA4#Post 2 Devi Amlani -
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
-
-
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
નાના દીકરાને બહુ ભાવે તેથી ડીમાન્ડ પર બનાવું. #RC2 Dr. Pushpa Dixit -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
-
પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
#GA4#Week5જયારે સલાડ નું નામ ave એટલે સીધા કાચા શાકભાજી દેખાય. પણ હવે સલાડ એકલું હેલ્થી ના રહેતા એના નવા ટેસ્ટી વેરિએશન પણ જોવા મળે છે.હું લઈને આવી છું પાસ્તા સલાડ જે ખાવામાં બહુ જ યમી લાગે છે. Vijyeta Gohil -
-
કેરેમલાઇસ ઓનિયન રોસ્ટેડ ટોમેટો પાસ્તા (Caramelized Onion Roasted Tomato Pasta Recipe In Gujarati)
#ATW3#TheChefStory- અહીં મેં શેફ સ્મિત સાગર દ્વારા એમના ફેસબુક લાઈવ પ્રોગ્રામ માં જે ડીશ પ્રસ્તુત કરવામાં આવી હતી તે જ ડીશ બનાવેલ છે.. એમની જ સ્ટાઇલ થી બનાવેલ આ પાસ્તા એકદમ અલગ ટેસ્ટ ના બન્યા.. એક નવો જ સ્વાદ મળ્યો.. thank you chef..! Mauli Mankad -
વ્હાઈટ સોસ ચિઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#Italian#JanuaryDay9 Trupti Purohit Jani -
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
રેડ સોસ પાસ્તા
#RB1#WEEK1મારા ઘરમાં મારા નાના દીકરાને મારા બનાવેલા રેડ સોસ પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે આ વાનગી હું તેને dedicate કરું છું.😘 Kashmira Solanki -
ટેસ્ટી ફારફેલે પાસ્તા (Testy Farfalle Pasta Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#pastaપાસ્તા ઇટાલિયન ડીશ છે ઈટાલીમાં બટરફ્લાયને ફારફેલે કહેવાય છે. તેથી આ પાસ્તા નું નામ ફારફેલે farfalla પાસ્તા પડ્યું.એકદમ સુંદર પાસ્તા જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. Neeru Thakkar -
-
ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે. Disha Prashant Chavda -
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9151336
ટિપ્પણીઓ