ક્રીમી ચીઝી પાસ્તા
#કાંદાલસણ #goldenapron3 #PEPPER # MALAI #વિક૧૨ ૭૭
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું અને તેલ નાખી ને પાસ્તા નાખી ને ઉકળવા દો.૧૦ મિનીટ પછી એક પાસ્તા કાઢી ને હાથ થી દબાવી જોવો. જો પાસ્તા તૂટી જાય એટલે તે થઈ ગયા છે. એટલે તેને ચારણી માં કાઢી લો. અને ઉપર ઠંડુ પાણી નાખી દો. જેથી પાસ્તા છુટ્ટા પડી જાય. હવે ચીઝ ને ખમણી લો. પાસ્તા માટે ની સામગ્રી ભેગી કરી લો.
- 2
એક પેન માં બટર ગરમ થાય એટલે તેમાં મેંદો નાખી ને ફ્રાય કરો. લોટ થોડી વાર શેકાઈ જાય એટલે તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતાં જાવ. ફટાફટ મિક્સ કરી હલાવી દો.
- 3
હવે બધું એકરસ થઈ જાય એટલે તેમાં મરી પાવડર, મીઠું સ્વાદ મુજબ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી ને હલાવી લો. હવે તેમાં ખમણેલું ચીઝ અને પાસ્તા એડ કરી ને ફાઈનાલી હલાવી લો. અને ૧ મિનીટ માટે ઢાંકણ ઢાંકી દો.
- 4
તૈયાર છે ક્રીમી ચીઝ પાસ્તા. સર્વ કરતી વખતે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી દો. બાળકો નાં ફેવરિટ પાસ્તા રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી પાસ્તા
#ટીટાઈમપાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું.. Pratiksha's kitchen. -
-
-
-
-
-
-
પાસ્તા અલફ્રેડો
#ડિનર#starગુજરાતી છીએ એટલે ખાવા ના શોખીન.. ભોજન માં વિવધતા જોઈએ જ ને. વિદેશી વાનગી નો આપણે આપણા ભોજન માં સમાવેશ કરીએ જ છીએ. ઇટાલિયન વાનગી જે મારા બાળકો ની પ્રિય છે. Deepa Rupani -
-
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
-
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17Key word: cheese#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
ચીઝ માયોનીઝ પાસ્તા (Cheese Mayonise Pasta Recipe In Gujarati)
#goldenapron3#Week 21#mayo Popat Bhavisha -
ક્રીમી ચીઝ પાસ્તા (Creamy Cheese Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જ Suchita Kamdar -
-
ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia પાસ્તા એ ઇટાલિયન વાનગી છે જે રવા/ઘઉં /મેંદા માંથી જુદા જુદા આકાર નાં બને છે. જે સ્વાદ માં બ્લેન્ક હોવા થી જુદા જુદા સોસ સાથે તૈયાર કરી શકાય છે. અને જુદા જુદા ફ્લેવર્સ નાં તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
કોલીફ્લાવર કટલેસ વિથ ક્રીમી સોસ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી ના ઘણા ખરા ઘટકોનો યુઝ કરીને મેં મારી એક ફ્યુઝન રેસિપી તૈયાર કરી છે. Khushi Trivedi -
-
વહાઈટ સોસ પાસ્તા=(white sauce pasta in Gujarati)
# goldenapron3#week 22# puzzle answer- sauce Upasna Prajapati -
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ