રાંધવાની સૂચનાઓ
- 1
સો થી પેલા બાફેલા બટાકા ના 1બટાકા ના,નાના ટુકડા 1નો માવો કરવું તયાર બાદ એક બાઉલ માં 2ચમચી ખજુર આંબલી ની ગળી ચટની લઈ ને તેમાં 1ચમચી લાલ મરચું,હળદર,મીઠું,ઘાણા પાવડર,દાબેલી મસાલો નાંખી પેસ્ટ બનાવી
- 2
એક કડાઈ માં 2 ચમચી તેલ નાંખી તેલ ગરમ થાય પછી તેમાં આંબલી ની બનાવેલી પેસ્ટ નાંખવી ને હલાવવું પછી તેમાં બંને બટાકા નાંખી બરાબર મિક્ષ કરવું પછી તેને 5/6 મિનીટ ઢાંકી દેવું તેલ છુટું પડે એટલે ગસ બંધ કરી દેવું
- 3
પીઝા બેજ પર બટર લગાવી રોટલી ની લોઢી પર બંને બાજુ સાધારણ શેકી લેવું પછી તેના પર લસણ ની લાલ તીખી ચટની લગાવી તેનાં પર ખજુર આંબલી ની ચટની લગાવી તેનાં પર બટાકા નું શાક ફેલાવી ને તેના પર મસાલા શીંગ અને ડુંગરી પાથરવી પછી તેના પર ચીઝ છીણ વું
- 4
પીઝા ને ઓવન માં ગી્લ માં 4મિનીટ ગી્લ થવા દેવું ત્યાર બાદ પીઝા ને ઓવન માંથી બાર કાઢી ઉપર લીલા ઘાણા થી ગાનીઁશ કરવું તો તૈયાર છે ગરમા ગરમ દાબેલી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી પીઝા (Dabeli Pizza Recipe In Gujarati)
આ રેસિપી મેં cook_19349040 જી ની રેસીપી જોઈને તેમાં થોડા ફેરફાર સાથે બનાવી છે. ખૂબ ખૂબ આભાર સંગીતાજી આટલી સરસ રેસીપી શેર કરવા માટે Hetal Chirag Buch -
-
-
-
-
જમ્બો દાબેલી (Jumbo dabeli recipe in Gujarati)
#માયઈબુક#પોસ્ટ1હું જયપુર મા રહું છું.. અહીંયા પાઉં સારા દાબેલી ના નથી મળતા.. એટલે બર્ગર પાઉંમા બનાવીને કયુઁ. Soni Jalz Utsav Bhatt -
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
#PSમારાં હબી ઈ આઈડિયા આપ્યો દાબેલી ફ્લેવર ના બ્રેડ પકોડા બનાવ વા નો Ami Sheth Patel -
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe in Gujarati)
#PS#cookpadindiaમાંડવી કચ્છ ની એકદમ પ્રસિદ્ધ વાનગી એટલે દાબેલી અને કડક..!!🍲 એકવાર આવો અને ચાખો એટલે એનો સ્વાદ કાયમ માટે યાદગાર રહી જાય...😇 આ બનાવવા માં એકદમ સરળ અને સ્વાદ માં એકદમ ચટપટી છે....🥰 Noopur Alok Vaishnav -
-
ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે Ramaben Joshi -
-
-
-
-
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel
More Recipes
ટિપ્પણીઓ