રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીનેતેનો છૂંદો કરી લેવોએક કડાઈમાંએક ચમચી તેલ મૂકીબારીક સમારેલી ડુંગળી સાંતળી લેવી તેમાં બટેટાનો માવો ઉમેરી સ્વાદમુજબ મીઠું હળદર લીંબુ, આદુ મરચાની પેસ્ટ ઉમેરી બધુ મિક્સ કરી લેવું
- 2
પાવને વચ્ચેથી કાપીએક બાજુ લીલી ચટણી અને એક બાજુ લાલ ચટણી લગાડીવચ્ચે બટેટાનો માવો મૂકોત્યારબાદ ઉપરમસાલા શીંગ અનેસેવ મૂકી લોઢીમાં બંને બાજુ તેલ લગાડી શેકી લેવા.
- 3
તૈયાર થયેલી દાબેલી ખજૂર આમલીની ચટણી સાથેસર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
જમ્બો દાબેલી (Jumbo dabeli recipe in Gujarati)
#માયઈબુક#પોસ્ટ1હું જયપુર મા રહું છું.. અહીંયા પાઉં સારા દાબેલી ના નથી મળતા.. એટલે બર્ગર પાઉંમા બનાવીને કયુઁ. Soni Jalz Utsav Bhatt -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#MBR1#week1 કચ્છ,ભુજ માં દાબેલી ખુબ વખણાય છે.તેનો મસાલો પણ અલગ આવે છે.અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે. Varsha Dave -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
કચ્છી દાબેલી(dabeli recipe in gujarati)
ગુજરાત તેમજ ગુજરાતી ઓની સૌથી પ્રિય વાનગી જે બની પણ જય ફટાફટ ને ખાવાની પણ એટલીજ માજા આવે. Sneha Shah -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની પ્રખ્યાત દાબેલી 😋 ભાનુશાલી નો દાબેલી નો મસાલો 👌 અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે.આજે Dinner મા દાબેલી બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16136923
ટિપ્પણીઓ