દાબેલી (Dabeli Recipe In Gujarati)

nilamehta36@gmail.com
nilamehta36@gmail.com @nnmehta36
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ નંગદાબેલી ના પાઉ
  2. ૨ નંગબાફેલા બટાકા
  3. ૨ નંગડુંગળી
  4. ૧ નંગલીંબુ
  5. ૧ વાટકીમસાલા શીંગ
  6. ૧ વાટકીસેવ
  7. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  8. ખજૂર આંબલી ની ચટણી
  9. લસણ ની ચટણી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1/4 ચમચી હળદર
  12. કોથમીર મરચાં ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીનેતેનો છૂંદો કરી લેવોએક કડાઈમાંએક ચમચી તેલ મૂકીબારીક સમારેલી ડુંગળી સાંતળી લેવીતેમાં બટેટાનો માવો ઉમેરી સ્વાદમુજબ મીઠું હળદરલીંબુ, આદુ મરચાની પેસ્ટ ઉમેરી બધુ મિક્સ કરી લેવું

  2. 2

    પાવને વચ્ચેથી કાપીએક બાજુ લીલી ચટણી અને એક બાજુ લાલ ચટણી લગાડીવચ્ચે બટેટાનો માવો મૂકોત્યારબાદ ઉપરમસાલા શીંગ અનેસેવ મૂકી લોઢીમાં બંને બાજુ તેલ લગાડી શેકી લેવા.

  3. 3

    તૈયાર થયેલી દાબેલી ખજૂર આમલીની ચટણી સાથેસર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nilamehta36@gmail.com
પર

ટિપ્પણીઓ

Similar Recipes