રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલમાં કાંદા, ટામેટા,લસણ અને આદુ ને બરાબર સાંતળી લો. ઠંડુ કર્યા પછી મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો.
- 2
તેલમાં રાઈ જીરૂ તતડાવી તેમાં તૈયાર કરેલી કાંદા ટામેટાની પેસ્ટ નાખી બરાબર તેલ ઉપર આવે ત્યાં સુધી સાંતળી લો
- 3
કૂકરમાં એક ગ્લાસ પાણી, મીઠું,હલ્દી પાઉડર અને મિક્સ ફણગાવેલા કઠોળ નાખી ત્રણથી ચાર સીટી વગાડી કઠોળ ને બાફી લો.
- 4
હવે બાફેલા કઠોળને કઢાઈમાં નાખી ત્રણથી ચાર ગ્લાસ પાણી, મીઠું,ગરમ મસાલા પાવડર, ધાણા પાવડર,ગોડા મસાલા,લાલ મરચું પાવડર અને ગોળ નાખી તેલ ઉપર તરે ત્યાં સુધી બરાબર રીતે ઉકાળો.
- 5
ગરમાગરમ મીસલ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઘરમાં જ મળતી વસ્તુઓ માંથી બનાવવામાં આવતા આ ઉકાળો આપણને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો આપે છે કફ અને કોલ્ડમાં પણ નિયંત્રણ લાવે છે કોરોના વાયરસથી બચાવે છે દિવસમાં આ ઉકાળો એક વાર પીવાથી તાજગી અનુભવાય છે અને હેલ્ધી રહેવાય છે Ankita Solanki -
-
કોલ્હાપુરી મિસલ
#ઇબુક#day25મિસલ એ મહારાષ્ટ્ર નું ખુબ જ મનપસંદ ફૂડ છે...જે મહારાષ્ટ્ર માં ત્યા ના ટ્રેડીશનલ ઘાટી મસાલા નાખી બનાવા માં આવે છે.. જે સ્વાદ માં સ્પાઇસી હોઈ છે.. મહારાષ્ટ્ર નું ફૂડ તેના સ્પાઇસ માટે જાણીતું છે... ત્યા નો ટ્રેડીશનલ ગોડા(ઘાટી )મસાલો એ બઉ જ બધા સ્પાઈસીસ ભેગા કરી ત્યા ની સ્પેશ્યલ ઘાટી માં દળવા માં આવે છે અને એ જ મસાલા ઘ્વારા મિસલ નો સ્વાદ 4 ગણો વધી જઈ ખુબ જ સરસ ફ્લેવર આવે છે... Juhi Maurya -
-
-
-
-
-
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)
મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે. Deepika Yash Antani -
-
સ્પારાઉટ બીન શોર્ટ
#વિકમીલ 3#માઇઇબુક post 16ફણગાવેલા કઠોળ થી બનતી આ ભાજીખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીનયુક્ત છે Nirali Dudhat -
-
મિશ્ર ફણગાવેલા કઠોળ કરી
#કઠોળઆ રેસીપી માં ફણગાવેલા મિશ્રીત કઠોળ ને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. કઠોળ તૈયાર થઈ જાય અને પીરસ્તી વખતે એના ઉપર મિક્સ ચવાણુ ભભરાવા માં આવ્યું છે. સાથે ત્રિકોણી પરોઠા અને કાંદો પિરસિયો છે. Krupa Kapadia Shah -
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
-
મુંબઇ ના મિસળ પાવ
#ડિનર#VNમુંબઇ ના રસ્તા ઓ ની પ્રખ્યાત ને ભાવતી વાનગી છે જેને ઘણા ફણગાવેલા કઠોળ ને મસાલા ઓ થી બનાવાય છે. તેને સેવ, કાંદા, ચેવડો ને પાવ સાથે પીરસાય છે Khyati Dhaval Chauhan -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10718060
ટિપ્પણીઓ