રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર માં ફણગાવેલા મગ અને મઠ લઈ એમાં લીલાં મરચાં સમારેલાં અને આદુ નો ટુકડો નાખી ક્રશ કરી ખીરું બનાવવું, મીઠું સ્વાદાનુસાર અને સોડા એડ કરી ફેંટવું
- 2
અપ્પમ સ્ટેન્ડ માં તેલ મૂકી ખીરું મૂકી બન્ને બાજુ શેકી વડા તૈયાર કરવા, પ્લેટ મા વડા મૂકી ઉપર મીઠું દહીં જીરું, મરી અને મરચા પાવડર નાખી ધાણા અને મગ થી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
-
વરડુ (મિક્સ કઠોળ)
#કઠોળઆ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે. Prachi Desai -
-
-
-
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
-
-
સ્પ્રાઉટેડ પૌવા
#કઠોળકાંદા પૌવા, બટેટા પૌવા તો બહુ ખાધા. કંઈક હેલ્ધી ટ્રાય કરીએ સ્પ્રાઉટેડ પૌવા. Krishna Rajani -
-
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
-
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia -
-
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
-
મિશ્ર ફણગાવેલા કઠોળ કરી
#કઠોળઆ રેસીપી માં ફણગાવેલા મિશ્રીત કઠોળ ને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. કઠોળ તૈયાર થઈ જાય અને પીરસ્તી વખતે એના ઉપર મિક્સ ચવાણુ ભભરાવા માં આવ્યું છે. સાથે ત્રિકોણી પરોઠા અને કાંદો પિરસિયો છે. Krupa Kapadia Shah -
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
-
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki -
-
-
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
-
ફણગાવેલા કઠોળ ની બિરયાની
#કઠોળ કઠોળ મા પ્રોટીન નુ પ્રમાણ વધારે હોય છે અને જ્યારે તેને ફણગાવીયે તો તે વધારે હેલ્ધી ફૂડ બને છે તેમાં બી12,ફોલીક એસીડ, ની સાથે વિટામીન સી,નુ પ્રમાણ વધી જાય છે અને પચવા મા સરળ બની જાય છે મે અહિ મગ અને મઠ નો ઉપયોગ કરીને બિરયાની બનાવી છે। R M Lohani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10737439
ટિપ્પણીઓ