મહારાષ્ટ્રીયન મિસલ પાઉં :::👌
રાંધવાની સૂચનાઓ
- 1
મિકસ કઠોળ ને ૪ - ૫ કલાક માટે પલાડવા, કઠોળ પલડી જાય એટલે કૂકરમાં પાણી મૂકી મીઠું અને ૧/૪ ચમચી સોડા બાય નાખી ૪ સીટી વાગે ત્યાં સુધી કઠોળ ને બાફવા,બફાય જાય એટલે કઠોળ ને નિતારી લઈ,ઠંડા થવા બાજુમાં રાખવાં.હવે એક પેનમાં ૩-૪ ચમચા તેલ ગરમ થાય એટલે તેમા આદુ લસણની પેસ્ટ નાખી ગુલાબી થાય એટલે તેમા ૨ ઝીણા સમારેલા કાંદા નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંભળવા.
- 2
કાંદા સતળાય એટલે તેમા લાલ મરચું, હળદર, મીઠું નાખી સાતળી ને ટામેટાં ની પ્યુરી નાખી તેલ છુટું પડે ત્યાં સુધી સાતળવુ, ત્યારબાદ તેમા રસોઈ મેજીક મિસલ મસાલો પાણીમાં પલાળેલાે તે ઉમેરવો, પછી તેમા જરૂર મુજબ પાણી ઉમેરી ઊકળવા દેવું,
- 3
રસો ઊકળે એટલે થોડો રસો નાના બાઉલમાં કાઢી લેવો, પછી પેનમાં બાફેલા કઠોળ નાખી પાણી ઓછું હોય તો ઉમેરી ઉકળવા દેવું. તીખાશ પોતાના મુજબ રાખવી.
- 4
તૈયાર છે મિસલ, મિસલને બાઉલ ડીશમાં લઈ ઉપર થી કાંદા, ટામેટા, લસણ નુ ચવાણું અને કોથમીર ભભરાવી પાઉં સાથે સર્વ કરવું. સાથે બાજુમાં કાઢેલો તીખો રસો અને લસણ નું ચવાણું પણ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મટકી મિસલ પાવ
#ફેવરેટમારા ઘર ના બધા નું ઓલટાઈમ ફેવરેટ મઠ નું મિસલપાવ છે. પુણેરી મિસલ . જેવું જ ટેસ્ટ માં બને છે. આમ તમને ભાવતુંતીખું,મોડું,મીઠું મિક્સ ફરસાણ વાપરી શકો. ચવાણું Krishna Kholiya -
-
-
-
-
-
મિસલ પાઉં (Misal Pau Recipe In Gujarati)
#GA4 #Week6 મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી થોડા ફેરફાર સાથે.... Shweta Godhani Jodia -
-
-
-
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
ઝણઝણીત મિસળ પાઉં
મિસલ પાઉં, મહારાષ્ટ્ર ની ઓળખ અને ટ્રેડીશનલ વાનગી છે , જે બહુજ હેલ્ધી છે. તીખી - તીખી મિસળ અને ઉપર ક્રંચી ચેવડો,પાઉં સાથે ખાવા ની બહુજ મઝા આવે છે. Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)
મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે. Deepika Yash Antani -
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
ગ્રીન કોકોનટ કટલેટ(green coconut cutlet recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૨#વિકમિલ૧#તીખી Lekha Vayeda -
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ