મેક્સિકન   સિઝલર

Shweta Shah
Shweta Shah @cook_18627812

#કઠોળ ની વાનગી

કઠોળ નો ઉપયોગ કરી એક ઇન્ટરનેશનલ વાનગી મેં બનાવી
છે.

મેક્સિકન   સિઝલર

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કઠોળ ની વાનગી

કઠોળ નો ઉપયોગ કરી એક ઇન્ટરનેશનલ વાનગી મેં બનાવી
છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલા રાજમા
  2. 1 ચમચીબાફેલા કાબુલી ચણા
  3. 2 ચમચીમેક્સિકન સિઝલીગ
  4. 1 કપબાફેલા ભાત
  5. મેંદો 1 /2 કપ
  6. 1 કપમકાઈ નો લોટ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 50 ગ્રામબટર -
  9. 2 કપટોમેટો પયુરી
  10. મિક્સ શાક 1 કપ ફણસી, વટાણા, મકાઈ
  11. 2ઝીણાં સમારેલા કેપ્સિકમ
  12. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, અધ્કચરા મરી
  13. તેલ 2 ચમચા વઘાર માટે
  14. તેલ તળવા માટે
  15. 2 કપછીણેલી ચીઝ
  16. 8-10કોબીજ ના પાન
  17. 1/2 કપપનીર
  18. 1 ચમચીબ્રેડ ક્રમ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો અને મકાઈ નો લોટ ચાળી તેમાં 1ચમચી તેલ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠુ સ્વાદમુજબ ઉમેરી કઠણ કણેક તૈયાર કરી તેમાં થઈ નાચોઝ ચિપ્સ અને ટાક્કો શેલ તૌયાર કરી તળી લો.

  2. 2

    એક કડાઈ મા બટર નો વઘાર મૂકી તેમાં 1 ચમચી બાફેલા શાક અને 1બાફેલા રાજમા, મરી, 1 ચમચી સાલસા સોસ, ચીલી ફ્લેક્સ ઓરેગાનો, મીઠુ ઉમેરી 2-3 મિનિટ સુધી સાતળો પછી બાફેલા ભાત ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ સુધી ધીમી આચે સીજવા દો.

  3. 3

    ક્ટલેટ : બાફેલા શાક 1 ચમચી બાફેલા, બાફેલા છોલે,, બ્રેડ ક્રમ્સ, મીઠુ, મેક્સિકન સીઝલીગ બધુ માવો કરી તેને ક્ટલેટ નો શેપ, તેલ મુકી તવી પર શેકી લો

  4. 4

    સ્ટફીગ માટે: એક તેલ ગરમ કરો તેમાં કેપ્સિકમ સાતળો પછી બધા મસાલા, ટામેટા ની પયુરી ઉમેરી સાતળો પછી બાફેલા અને પનીર નાં ટુકડા, સાલસા સોસ, ચીલી ફ્લેક્સ ઓરેગાનો, મીઠુ સ્વાદ મુજબ તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળો.

  5. 5

    સીઝલર પ્લેટ ને 15 - 20 સુધી ગેસ પર મૂકી તપવા દો. પછી ટાકકો શેલ માં સ્ટફીગ એક ચમચી, સલાડ ઉપર થઈ ચીઝ ઉમેરો. ગરમ પ્લેટ પર કોબીજ નાં પાન ગોઠવી તૈયાર કરેલ દરેક વાનગી તેના પર ગોઠવો પછી કોબીજ નાં પાન નીચે બટર મૂકી સ્મોકી ઈફેક્ટ આપો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @cook_18627812
પર

ટિપ્પણીઓ

Similar Recipes