મેક્સિકન ખાંડવી

#ખુશ્બુગુજરાતકી
#ફ્યુઝનવીક
ગુજરાત ના પ્રખ્યાત ફરસાણ ખાંડવી નો ચાહક વર્ગ હવે ફક્ત ગુજરાત, ભારત નહીં પરંતુ વિદેશ માં પણ છે. ચણા ના લોટ થી બનતી, મોઢા માં મુકતા ઓગળી જાય એવી આ નરમ ખાંડવી માં મેક્સિકન પુરણ ભરી ને તેને વધારે સ્વાદિષ્ટ બનાવી છે. આ ભારતીય અને મેક્સિકન ફ્યુઝન ફક્ત બાળકો નહીં પરંતુ વડીલો ને પણ પસંદ આવશે.
મેક્સિકન ખાંડવી
#ખુશ્બુગુજરાતકી
#ફ્યુઝનવીક
ગુજરાત ના પ્રખ્યાત ફરસાણ ખાંડવી નો ચાહક વર્ગ હવે ફક્ત ગુજરાત, ભારત નહીં પરંતુ વિદેશ માં પણ છે. ચણા ના લોટ થી બનતી, મોઢા માં મુકતા ઓગળી જાય એવી આ નરમ ખાંડવી માં મેક્સિકન પુરણ ભરી ને તેને વધારે સ્વાદિષ્ટ બનાવી છે. આ ભારતીય અને મેક્સિકન ફ્યુઝન ફક્ત બાળકો નહીં પરંતુ વડીલો ને પણ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા રાજમા ને ગ્રાઇન્ડ કરી લો. ડુંગળી લસણ ની પેસ્ટ બનાવી લો. તેલ ગરમ કરી ડુંગળી લસણ ની પેસ્ટ સાંતળો, પછી તેમાં ટમેટા ની પ્યૂરી ઉમેરી ને તેને સાંતળો. સંતળાય જાય એટલે તેમાં લાલ મરચું, મેક્સિકન સિઝનિંગ નાખી સરખું ભેળવી લો ત્યાર બાદ ગ્રાઇન્ડ કરેલા રાજમા અને મીઠું નાખી સરખું મિક્સ કરી થોડી સેકન્ડ પછી ગેસ બંધ કરો. આપણું પુરણ તૈયાર છે.
- 2
ખાંડવી ની બધી સામગ્રી એક વાસણ માં નાખી ગઠ્ઠા વિનાનું ખીરું તૈયાર કરો. અને 3 સીટી વગાડી પ્રેસર કુક કરો.
- 3
વરાળ નીકળે એટલે તરત કુકર ખોલી, સરખું ભેળવી લો. અને તરત પ્લેટ અથવા સાફ જગ્યા પર પાથરી લો. પરંપરાગત ખાંડવી કરતા થોડું જાડું પાથરવું.
- 4
તેની ઉપર તૈયાર કરેલું પુરણ સાચવી ને પાથરવું. પછી એક સાઈડ શરૂ કરી રોલ કરી લેવું.
- 5
ટુકડા કરી, ચીઝ અને બેસીલ થી સજાવી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ખાંડવી
#કૂકર#indiaમોઢા માં મુકતા જ ઓગળી જાય એવી ખાંડવી ગુજરાત ની ઓળખ છે જે મહત્તમ ભાગે સૌને પ્રિય છે. ગુજરાત જ નહીં પરંતુ બિન ગુજરાતી લોકો માં પણ ખાંડવી એટલી જ પ્રિય છે. આમ તો પરંપરાગત ખાંડવી બનાવાની વિધિ થોડી મેહનત અને ધીરજ માંગી લે છે પરંતુ કૂકર માં બનાવતા ઘણો સમય બચી જાય છે. Deepa Rupani -
ખાંડવી નૂડલ્સ વિથ સેઝવાન સોસ
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકસેઝવાન નૂડલ્સ એ નામ આપણાં સૌ માટે જાણીતું નામ છે. આ મૂળ ચાઈનીઝ વાનગી સૌની માનીતી છે. જાણીતી ગુજરાતી વાનગી ખાંડવી ને મેં નૂડલ્સ નું રૂપ આપી ને તેમાં સેઝવાન સ્વાદ ઉમેરી ને એક સ્વાદિષ્ટ ફ્યુઝન વાનગી બનાવી છે. "હિન્દી-ચીની ભાઈ ભાઈ " સૂત્ર ને અહીં સાબિત કર્યું છે🙂 Deepa Rupani -
પાલક ખાંડવી (કુકર)
#JSR#RB14#cookpad_guj#cookpadindiaમોઢા માં ઓગળી જાય એવી નરમ અને મુલાયમ ખાંડવી એ ગુજરાત નું બહુ જાણીતું ફરસાણ છે. ચણા ના લોટ થી બનતી ખાંડવી ને પારંપરિક રીતે બનાવીએ તો વધુ સમય, મેહનત અને કાળજી ની જરૂર પડે છે. પરંતુ કુકર માં બનાવીએ તો સમય ન બચાવ ની સાથે ખાંડવી બનાવવામાં લાગતી મેહનત અને કાળજી ની જરૂર ઓછી થઈ જાય છે. આજે મેં પાલક ની ખાંડવી બનાવી છે. Deepa Rupani -
નાચોસ કેસરોલ
#નોનઇન્ડિયનઆ એક સ્વાદિષ્ટ મેક્સિકન વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Deepa Rupani -
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
ચીઝી સ્પિનાચ પાસ્તા
#ડિનર#starપાસ્તા એ ઇટાલિયન ભોજન છે જે હવે આપણા ઘર માં પણ આવી ગયા છે. ખાસ કરી ને બાળકો અને યુવા વર્ગ માં પસંદગી પામે છે. Deepa Rupani -
પેને ઇન પિંક સોસ
#ડીનરલોકડાઉન માં રોજ શુ બનાવું સવાર સાંજ ના ભોજન માં એ ગૃહિણીઓ નો મોટો પ્રશ્ન હોઈ છે. એક તો પ્રમાણ માં રોજિંદા જીવન માં કામગીરી ઓછી થઈ ગયી હોય અને સ્વાસ્થ્ય નું જોઈ ને રોજ સાદું ભોજન પણ ભાવે નહીં. હા, ગૃહિણીઓ નું તો કામ બધી રીતે વધ્યું જ છે, સાથે સાથે પરિવાર સાથે લાંબા સમય સાથે રહેવાની તક પણ મળી છે.પાસ્તા ,મૂળ ઇટાલિયન ડિશ, વિવિધ પ્રકાર ના આવે અને વિવિધ રીતે બને. મારા બાળકો ને બહુ પ્રિય છે. આજે પેને પાસ્તા ને પિંક સોસ માં બનાવ્યા છે. Deepa Rupani -
મેક્સિકન ચલુપા
#નોનઇન્ડિયન#સ્ટારસાઉથ સેન્ટ્રલ મેક્સિકો ની સ્પેશ્યલ ડિશ છે. મેક્સિકન ફ્રાય તોર્તિલા માં થી બનાવાય છે. જેમાં બિંસ પેસ્ટ, સલાડ અને ચીઝ વાપરવા માં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
મેક્સિકન ટોસ્ટાડા
#નોનઇન્ડિયન#સ્ટારમેક્સિકન ટોસ્ટાડા એ મેક્સીકન સાઈડ ડિશ છે. ટોસ્ટાડા એ હોમ મેડ છે. સનેક્સ માં તેમજ કિટ્ટી પાર્ટીમાં ખૂબ ઇઝી રહે છે. અહીંયા મે હોમ મેડ લેયર બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
મેક્સિકન ખીચું
#ટીટાઇમખીચું, પાપડી નો લોટ, ખીચી એ મહત્તમ લોકો ને ભાવતી વાનગી છે. સામાન્ય રીતે ખીચું ચોખા ના લોટ નું થાય છે પરંતુ બીજા બધા લોટ નું પણ થાય જ,પણ ખવાય વધારે ચોખા ના લોટ નું. આજે મેં તેમાં થોડો ટ્વિસ્ટ આપી વિદેશી સ્વાદ ઉમેર્યો છે. Deepa Rupani -
બ્રેડ ટાર્ટલેટ્સ
#પાર્ટીઆ એક મેક્સિકન સ્નેક છે. પાર્ટી માટે સાનુકુળ છે કારણ કે તમે બ્રેડ ટાર્ટ પહેલે થી બનાવી શકો છો. મેં મકાઈ અને શાક નું મિશ્રણ ભરી સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. તમે તમારી પસંદ નું મિશ્રણ ભરી શકો. Deepa Rupani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
સ્પેગેટી
#પાર્ટીસ્પેગેટી એ લાંબા, પાતળા પાસ્તા છે જે ઇટાલી નું મુખ્ય , પરંપરાગત વાનગી છે., જે જુદા જુદા સોસ, ગ્રેવી અને શાક સાથે બનાવાય છે. Deepa Rupani -
કોલી ફ્લાવર પોટેટો ડોમ
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ ના પડકાર ને પૂર્ણ કરવા મારી હજી એક વધુ વાનગી લઈ ને આવી છું. જેમાં શેફ ની રેસિપી નું મૂળ ઘટક ફૂલ ગોબી તો છે જ સાથે દૂધ, ક્રિમ જેવા અન્ય ઘટકો પણ સામેલ છે.આ એક બેક કરેલી વાનગી છે જેમાં બટેટા, ફૂલ ગોબી અને ચીઝ મુખ્ય ઘટક છે. Deepa Rupani -
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
ફાડા ખીચડી
#ડીનર#starખીચડી એ હવે ગુજરાત માં જ નહીં પરંતુ ભારતભરમાં અને વિદેશ માં પણ એટલું જ પ્રખ્યાત છે. હવે તો ખીચડી ને રાષ્ટ્રીય ભોજન માં સમાવેશ કરાયો છે. ઘઉં ના ફાડા તથા શાક ના સુમેળ સાથે બનાવેલી આ ખીચડી એક વન પોટ મીલ બની જાય છે. Deepa Rupani -
વેજીટેબલ ટોર્તિયા સૂપ
#નોનઇન્ડિયનઆ મેક્સિકન સૂપ માં ટોર્તિયા ની ક્રિસ્પીનેસ અને શાક નો રસિલો સ્વાદ આવે છે. સાથે ચીઝ તેના સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. Deepa Rupani -
ચીઝ આલૂ પુરી
#ટિફિન#starઆ પુરી બાળકો ને બહુ પસંદ આવે છે. વળી સાથે કાઈ ના હોઈ તો પણ ચાલે... Deepa Rupani -
અક્કી રોટી
#ચોખાઆ રોટી એ ચોખા ના લોટ માં શાક નાખી ને,થેપી ને બનાવાય છે. આ કર્ણાટક ની મુખ્ય વાનગી છે. અક્કી એટલે કન્નડ ભાષા માં ચોખા. અક્કી રોટી નાસ્તા માં નાળિયેર ની ચટણી સાથે ખવાય છે. Deepa Rupani -
રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
#ઇબુક૧#૩૭નરમ અને સ્પોનજી ઢોકળા એ પોતાની ચાહના ગુજરાત બહાર પણ એટલી ફેલાવી છે. ઢોકળા જાત જાત ના લોટ અને રીત થી બને છે. ઢોકળા નું ખીરું માં થોડો આથો આવેલો હોઈ તો ઢોકળા જાળી દાળ અને નરમ થાય છે. પણ આજ ના ઇન્સ્ટન્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફ ના જમાના માં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવાની ની ઘણી રીત આવી ગયી છે. આજે મેં વધેલી રોટલી માંથી ઢોકળા બનાવ્યા છે. જે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
#ભાત#પોસ્ટ4ખીચુ એ આપણા ગુજરાત ની એક સ્વાદિષ્ટ વાનગી છે જે ચોખા ના લોટ માંથી બને છે અને આપણે તેને તેલ, મેથી નો મસાલો, લસણ ની ચટણી વગેરે સાથે ખાઈએ છીએ.આવા સ્વાદિષ્ટ ખીચુ માં મેં પનીર નું મિશ્રણ ભરી ને તળી ને બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
કોલી ફલાવર પોટેટો ટાકો બાઇટ્સ
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆ તીખા તમતમતા ટાકો બાઇટ્સ અને ઠંડુ મિન્ટ ડીપ એક સરસ વિકલ્પ બનશે કોઈ પણ કીટી પાર્ટી, હાઈ ટી કે સ્નેક્સ પાર્ટી માટે. શેફ ના પડકાર માટે ની રેસીપી નું મુખ્ય ઘટક ફુલગોબી ને મેં ટાકો ના સ્ટફિંગ માં વાપર્યા છે જે પરંપરાગત ટાકો કરતા એક અલગ જ પરંતુ સ્વાદિષ્ટ બને છે. શેફ ની રેસિપી ના ક્રિમ, ડુંગળી જેવા અન્ય ઘટકો નો પણ ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
મેક્સિકન પિઝા ચાટ
#Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે મેક્સિકન ડીસ ને ગુજરાતી વર્ઝન આપીને બનાવી.છે Nisha Mandan -
⚘ મેક્સિકન પૌંઆ ઢોકળાં⚘
💐આ એક હેલ્થી રેસિપી છે જેમાં મેં મિક્સવેજીટેબલ અને હર્બસ નું કોમ્બિનેશન કરીને બનાવવા મા આવી છે મેં માસ્ટરશેફ ફ્યુઝન વીક મા ગુજરાતી ઢોકળાં અને મેક્સિકન હર્બસને મિક્સ કરીને "મેક્સિકન પૌંઆ ઢોકળાં"ની રેસિપી બનાવી છે. જે કોથમીર-ફુદીનાની ચટણી અને મેક્સિકન સાલસા સોસ સાથે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ