કાજુ પનીર ચીઝ મસાલા

આ પનીર સબ્જી મા બધા ઇનગ્ડીયન્સ રોયલ ને ચીઝી છે. તો સબ્જી ખાઇ 'મસ્ત મોલા' તો બનવાના જ 😍
#પનીર
કાજુ પનીર ચીઝ મસાલા
આ પનીર સબ્જી મા બધા ઇનગ્ડીયન્સ રોયલ ને ચીઝી છે. તો સબ્જી ખાઇ 'મસ્ત મોલા' તો બનવાના જ 😍
#પનીર
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ઉપર ના માપ પ્રમાણે દૂધ ને ગરમ કરી. થોડું હૂંફાળું હોય ત્યારે તેમાં ધીમે ધીમે લીંબુ નો રસ એડ કરી...હલાવી,,,બધુ પનીર એક સામટુ આવે પછી..કોટન કપડાં માં કાઢી 2 વાર પાણી થી ધોઈ તેના પર વજન મુકી..1 કલાક રહી...મસ્ત પનીર રેડી કરો..
- 2
હવે પેન માં 3 ચમચી તેલ માં 1 બટર ક્યુબ નાંખી, જીરું, આદુ લસણ પેસ્ટ 1 મીનીટ સાંતળી...બ્રાઉન સોતે કરેલ કાંદા ની પેસ્ટ નાંખી 5 મીનીટ સાંતળી 2 બોઈલ કરેલ ટામેટો પ્યુરે નાંખી સાંતળો. સરસ મીક્ષ થયા પછી તેમાં માવો ને ક્રિમ પણ એડ કરો...આવી રીતે બ્રાઉન રીચ ગ્રેવી તૈયાર થશે..
- 3
હવે ગ્રેવી માં.. (મીઠુ, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કીચન કીંગ મસાલો નો પાણી મા 5 મીનીટ પલાળી રાખેલ ધોલ બનાવી) એડ કરી સરસ સોતે કરી...તેમાં તળેલા કાજુ, પનીર..ના પીસ.(પનીર પર મીઠુ, મરચું, લીંબુ રસ થી મેરીનેટ કરેલ) એડ કરી.. અને ચીઝ ક્યુબ ના સ્લાઇસ એડ કરી.. રીચી પનીર સબ્જી તૈયાર કરી.......કોથમીર, ચીઝ, ને ક્રિમ થી ગાનિઁશ કરી સવઁ કરો...
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નવાબી પનીર
નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..#લોકડાઉન ડીનર રેસિપી Meghna Sadekar -
ઢાબા સ્ટાઇલ જૈન પાલક પનીર
કાંદા, લસણ વગર ની પાલક પનીર કોઈ વાર ખૂબ સારી લાગે છે...મસાલા ને રીચ બનાવી પાલક પનીર રોયલ બનાવી શકાય છે...#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
પનીર કાજુ મસાલા(Paneer kaju masala recipe in Gujarati)
#MW2#પનીર કાજુ મસાલાપનીર અને કાજુ મા ભરપૂર પ્રોટીન હોય છે.પંજબી ભાણું પનીર વગર અધૂરૂ છે.મે અહીં સરળતાથી બની જતી રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
પનીર ભૂર્જી
#SP#paneer and Soya recipe challenge પનીર ની આ પંજાબી સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
શાહી કાજુ પનીર મસાલા (Shahi Kaju Paneer Masala Recipe In Gujarati)
#GA4#Week5#cashew . કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ હોઇ છે.કાજુ ડ્રાય ફ્રુટમાં ગણાય છે.તે બધા ને જ ખુબ ભાવે છે. નાન,પરાઠા અને રોટી સાથે આ સબ્જી પીરસવામાં આવે છે. sneha desai -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
રોયલ પાલક પનીર દમ બિરયાની
પાલક પનીર નુ શાક તો ખાતા જ હોઇ એ....દમ બિરયાની મા તેનો સ્વાદ લાવી..ટેસ્ટી ને હેલ્થી બનાવ્યું છે..#ખીચડી Meghna Sadekar -
રોટી પનીર રોલ (Roti Paneer Rolls Recipe In Gujarati)
વેજીટેબલ સાથે પનીર નું કોમ્બીનેશન હેલી મસ્ત છે..વળી ડીનર ટાઇમ માં પણ આ ડીશ થી પેટ ભરે છે...#રોટલી Meghna Sadekar -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૯ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે. Sachi Sanket Naik -
બેકડ્ પાલક & પનીર રાઈસ વિથ લસણની મસાલા છાસ
પાલક રાઈસ પનીર રાઈસ ને મસાલા છાશ સાથે ખાવાની મઝા આવે છે, એક સાથે બન્ને અલગ રાઈસનો ટેસ્ટ મસ્ત લાગે છે, એકલા કે દહીં, કઢી સાથે પણ ખાઈ શકાય Nidhi Desai -
ચીઝ શેવ ટમેટા કેનાપેસ
આ ડીશ હેલ્થી સાથે..દેશી છે..શેવ ટમેટા ના શાક ને ચોખા લોટ ની નાની ભાખરી કેનાપેસ સાથે ટ્વીસ્ટ આપી સવઁ કરી છે..સાથે ચીઝી બનાવી છે..ને શેવ ટમેટા સબ્જી ગુજરાતી ઓની પસંદદીદા પણ છે.#રાઇસ Meghna Sadekar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
કોનઁ કેપ્સીકમ સબ્જી
કોનઁ કેપ્સીકમ સબ્જી મા પડતા મસાલા ને ગ્રેવી થી રીચનેસ આવી ટેસ્ટી લાગે છે..#એનીવર્સરી Meghna Sadekar -
કાજુ પનીર સબ્જી
#૨૦૧૯ માટે ગ્રેટ રેસીપીઆ સબ્જી મે મારી રીતે ટ્રાય કરી છે. સહેલાઈથી બની જાયછે અને સ્વાદ મા પણ સરસ છે. તો ચાલો શીખીએ... Bhuma Saparia -
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
કાજુ પનીર કડાઈ
નાના મોટા દરેકને હોટલ ના શાક ખૂબ જ ભાવતા હોય છે ખાસ કરીને બાળકોને તો હોટેલ જેવા શાક ખૂબ જ ભાવે છે. એમાય પનીર એટલે સૌથી મનપસંદ શાક પછી તેમાં કાજુ હોય તો જોવાનુંજ શુ ? Kalpana Parmar -
શાહી પનીર
આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવીશુ. આપણે બહાર જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીર નું શાક ઓર્ડર કરીએ જ છે. અને તે નાના મોટા બધા ને જ ભાવતું હોય છે. પનીરની સબ્જી ઘણી બધી રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. સબ્જી ને શાહી બનાવવા મેં કાજુ, દહીં, દૂધ, ક્રિમ નો ઉપયોગ કર્યો છે. તેના થી શાહી પનીર ની સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે. Prerna Desai -
પનીર પસંદા
#શાકપંજાબી શાક તો આપણે ઘણી વાર ઘરે બનાવીએ છે પણ આજે તમે આ રીતે ટ્રાય કરો. આ શાક માં આપણે સ્મૂધ અને રિચ ગ્રેવી સાથે પનીર અને ચીઝ ની સેન્ડવીચ પીરસીશું. આ પનીર પસંદા આશા છે તમને પસંદ આવશે. Prerna Desai -
ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
#GA4#week1 #Punjabi. આ સબ્જી સુરત ની ફ્રેમસ સાઈ નાથ વાડા નિ ચીઝ અંગુરી સબ્જી જેવીજ મે બનાવી છે ફક્ત મેં બધુ ચીઝ નથી વાપર્યું અને અડધુ પનીર વાપર્યું છે.પણ તોયે ખુબજ એવીજ ટેસ્ટી સબ્જી બની છે. Manisha Desai -
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પનીર બટર મસાલા (ક્રિમી)
#માઇલંચ#મિલ્કીઆજ ના લંચ માંટે ઘરના લોકો ને ખવરાવીશ પંજાબી શાક..પનીર બટર મસાલાપનીર બટર મસાલા ના આ શાક મા પનીર અને બટર બંને ઘર મા જ બનાવ્યા છે કારણ કે કોરોના ના લીધે લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાવવો છે ઘર ના લોકો ને લાગે કે હોટેલ મા જમ્યા છીએ તો આ શાક ખરેખર સ્વાદિષ્ટ બન્યું છે વળી સાથે બટર રોટી છે તો કહેવું જ સુ ? એમાં વાપરેલો પંજાબી મસાલો પણ હોમમેડ છે. Varsha Karia I M Crazy About Cooking -
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub પંજાબી વાનગી ઓ માં પનીર નો ઉપિયોગ કરી ને ખુબ સ્વાદિષ્ટ વાનગી ઓ બને છે મે અહીંયા પંજાબી સબ્જી પનીર તુફાની બનાવી છે.જેને પંજાબી પરાઠા,કે નાન સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
કાજુ પનીર મસાલા (kaju paneer masala recipe in Gujarati)
#GA4#week5અમરા ઘર મા બઘા ને કાજુ બહુ પસંદ છે કાજુ માંથી આપણે સ્વીટ તો બનાવતા હોયે પણ સ્પાઈસી મા હુ આ પંજાબી સબજી બનાવુ છુ બધા ને ખૂબ જ ભાવે છે આમા મે કાજુ ને રોસ્ટ કરી તેની ગ્રેવી યુઝ કરી છે અને થોડાક આખા પણ યુઝ કયાઁ છે parita ganatra
More Recipes
ટિપ્પણીઓ