રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ને ધોઈ ને 7થી8કલાક માટે હુફાળા પાણી મા પલાળી રાખો,પછી કુકર મા 6થી7 વ્હિસલ મારી બાફી લેવા,પછી ડુગળી અને ટામેટા ને કટ કરી લો,લસણ અને મરચા ને કાપી લેવા
- 2
ડુગળી,ટામેટા,લસણ અને મરચા ને મીક્ષર મા ગ્રાઈન્ડ કરી લેવા,કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો,તેમા જીરૂ નાખો,હવે ડુંગળી ની પેસ્ટ ઉમેરો પછી તેને સાંતળો,હવે તેમા મીઠું અને બધા મસાલા નાખી સાંતળો,પછી તેલ છૂટે એટલે રાજમા ઉમેરો,10મીનીટ સુધી થવા દો,તૈયાર છે રાજમા,ચાવલ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
રાજમા ચાવલ
#ડિનર સાંજે ડિનર માટે રાજમા ચાવલ બનાવ્યા હતા. સાથે પપૈયા,કોબી-મરચા નો સંભારો,અને તાજી કેસર કેરી નું અથાણું,પાપડ ,છાસ સાથે મસ્ત ટેસ્ટી,પ્રોટીન થી ભરપૂર રાજમા ચાવલ ખાવાની મજા પડી. તો જોઈએ રાજમાં ચાવલ ની રેસિપિ.. Krishna Kholiya -
-
-
કાઠીયાવાડી કાજુ-ગાઠિયા નુ શાક
#શાક- કાજુ-ગાઠિયા નુ શાકઆ કાઠિયાવાડી રેસીપી છે, બહુ ટેસ્ટી લાગે છે,રોટલો કે રોટલી સાથે ખાઈ શકાય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
રાજમા &ચાવલ
રાજમા માં સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે તેથી રાજમાં શરીર માટે સૌથી ફાયદાકારક છે. Heena Nikul Gadhvi -
-
રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#healthyhomemadefoodઆજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j Keshma Raichura -
રાજમા ચાવલ
#RB1#WEEK1 રાજમા ચાવલ નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય એવું છે.આ ડીશ દરેક ની પ્રિય ડીશ માંથી એક હશે જ... અમારા ઘર માં પણ દરેક ને આ પસંદ છે... પણ ખાસ કરી ને મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે આ રાજમા ચાવલ ...અમારા ઘર માં વીક માં એક વાર તો આ ડીશ અચૂક બને જ.. તો આજ હું મારા પતિદેવ ની પસંદ ની વાનગી તમારી સાથે શેર કરું છું....🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
રાજમા અને ચાવલ
#ફેવરેટઆ એક ખૂબ જ હેલ્થી વાનગી છે એમા પાે્ટીન વધારે હાેય છે. નાના માેટા દરેકને ભાવે એવી વાનગી છે. Ami Adhar Desai -
-
-
-
-
-
-
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10737567
ટિપ્પણીઓ