રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને 30મીનીટ માટે પલાળી રાખો,મગ ને 2વ્હિસલ મારી અધકચરા ચઢાવી લો,પછી ડુંગળી ને કેપ્સીકમ ને કટ કરી લો કુકર મા 2ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેમા રાઈ અને જીરૂ નાખો,પછી તમાલપત્ર,સૂકુ મરચું,ડુગળી અને કેપ્સીકમ નાખી સાંતળવું,
- 2
પછી તેમા હળદર,હીંગ,ગરમમસાલો અને લાલ મરચું પાવડર નાખી સાંતળો,હવે તેમા મગ અને ચોખા ઉમેરો,મીઠું નાખો,પછી 4વ્હિસલ મારી લો,તૈયાર છે મગ ની મસાલા ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજીટેબલ્સ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી નું નામ આવે એટલે મોંમા પાણી આવી જાય ,ખીચડી નાના મોટા બધાની પ્રિય વાનગી છે,ખીચડી અલગ પ્રકાર ની બનાવી શકાય,આખા મગની,બાજરી ની,સાબુદાણા ની,મોરૈયા ની અહીં હું એ દાળ-ચોખા ની ખીચડી બનાવી છે Tejal Hitesh Gandhi -
કાઠીયાવાડી કાજુ-ગાઠિયા નુ શાક
#શાક- કાજુ-ગાઠિયા નુ શાકઆ કાઠિયાવાડી રેસીપી છે, બહુ ટેસ્ટી લાગે છે,રોટલો કે રોટલી સાથે ખાઈ શકાય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
મસાલા મગ
#કૂકર#indiaમગ એ બધા કઠોળ માં સૌથી જલ્દી સુપાચ્ય છે.તેના સ્વાસ્થ્ય બાબતે પણ ઘણા લાભ છે. મગ ઘણી રીતે બનાવાય છે. છુટ્ટા મગ, લચકો મસાલા મગ, ખાટા મગ વગેરે . Deepa Rupani -
-
-
-
-
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
સેવ ની સબ્જી(sev sabji recipe in gujarati)
#એમ પી સ્પેશિયલ#વેસ્ટએમ પી સાઇડ રતલામી સેવ માટે પ્રખ્યાત છે,રતલામી સેવ ની સબ્જી ટેસ્ટી લાગે છે,ઝટપટ બનતી રેસીપી છે,એમ પી મા ફેમસ છે. Tejal Hitesh Gandhi -
-
-
મસૂર-મગ
#કૂકર#indiaપ્રોટીન થી ભરપૂર કઠોળ આપણે સૌ વાપરતા જ હોઈ છીએઆજે મસૂર અને મગ ભેળવી ને બનાવ્યું છે. જે સામાન્ય રીતે આપણે ભેળવતા નથી. Deepa Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10710044
ટિપ્પણીઓ