રાજમા ચાવલ

#ડિનર
સાંજે ડિનર માટે રાજમા ચાવલ બનાવ્યા હતા. સાથે પપૈયા,કોબી-મરચા નો સંભારો,અને તાજી કેસર કેરી નું અથાણું,પાપડ ,છાસ સાથે મસ્ત ટેસ્ટી,પ્રોટીન થી ભરપૂર રાજમા ચાવલ ખાવાની મજા પડી. તો જોઈએ રાજમાં ચાવલ ની રેસિપિ..
રાજમા ચાવલ
#ડિનર
સાંજે ડિનર માટે રાજમા ચાવલ બનાવ્યા હતા. સાથે પપૈયા,કોબી-મરચા નો સંભારો,અને તાજી કેસર કેરી નું અથાણું,પાપડ ,છાસ સાથે મસ્ત ટેસ્ટી,પ્રોટીન થી ભરપૂર રાજમા ચાવલ ખાવાની મજા પડી. તો જોઈએ રાજમાં ચાવલ ની રેસિપિ..
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ને 8-9 કલાક માયે ગરમ પાણી માં પલાળી દેવા. પછી કુકર માં7-8વિસલ વગાડી બાફી લો.હવે કડાઈ માં તેલ મૂકી ને તેમાં કાંદા,સૂકા ધાણા, સૂકા ટોપરા નું છીન,લસણ આ બધી જ વસ્તુ 5 મિનિગ માટે સાંતળી લો.અને ઠંડુ કરી મિક્સર જાર માંટમેટા નાખીને પેસ્ટ બનાવી લો.
- 2
કડાઈ માં તેલ મૂકી ને તમાલપત્ર નાંખી, હિંગ નાખી નેઆ પેસ્ટ ને તેલ માં બરાબર સાંતળવી.અનેપછી તેમાં મસાલો કરો. મીઠું સ્વાદનુસાર નાખવું. કેમ કે રાજમાં માં મીઠું નાખી ને બાફિયા છે. હવે બરાબર ચમચા થી હલાવી ને પેસ્ટ માં થી તેલ છૂટે ત્યાં સુધી ગેસ પર રાખીને એમાં..
- 3
હવે આ માં રાજમા નાખો.અને હલાવી ને તેમાં રાજમાં નું બાફેલું પાણી નાખો.અને 6-7મિનિટ માટે ધીમા તાપે ઉકળવા રાખો.
- 4
ઉકળી નેજરા ઘટ્ટ બને એટલે ગેસ બંદ કરવો.બીજી બાજુ ગેસ પર બાસમતી ચોખા ને ઓસાવી ને બાફી લેવા. પછી ચોખા બફાઈ જાય એટલે ડિશ માં રાજમા અને ચાવલ ને સાથે જ સર્વ કરવું. તો આપણા રાજમા ચાવલ તૈયાર છે.સાથે ગરમ ગરમ રોટલી,કોબીજ,કાચા પપૈયા ના સંભારો,સલાડ કાંદા ટામેટા નું, અને છાસ,રાયતું, અથાણું સાથે સર્વ કર્યું છે... તો મજા થી ખાવાનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiવિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય.. Khyati's Kitchen -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
-
-
પાપડ કોર્ન વીથ રાજમા ચાવલ શૉટ (Papad Cone Rajam Chawal Shots Recipe in Gujarati)
#GA4#week23પાપડ કોર્ન વીથ રાજમા ચાવલ શૉટ ગુજરાતીઓ ને ભાત સાથે પાપડ વગર ના ચાલે હોં........એમાં ય રાજમા ચાવલ સાથેજો તળેલો પાપડ હોય તો ટેસડો પડી જાય બાપ્પુડી.... Ketki Dave -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Fam#cookpad_guj#cookpadindia#Proteinrichfood#healthyfoodસામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે સાથે સાથે શરીરના મેટાબોલિઝમ અને ઉર્જા વધારવા નો મુખ્ય સ્ત્રોત આયન હોય છે. આનાથી પુરા શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન વધી જાય છે જેથી વ્યક્તિ ફ્રેશ તેમજ ઉર્જાવાન મહેસૂસ કરે છે.રાજમાને ઇંગ્લિશમાં કિડની બીન્સ ના નામથી જાણવામાં આવે છે. મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે આભાર Mitixa Modi -
રાજમા ચાવલ
#RB1#WEEK1 રાજમા ચાવલ નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય એવું છે.આ ડીશ દરેક ની પ્રિય ડીશ માંથી એક હશે જ... અમારા ઘર માં પણ દરેક ને આ પસંદ છે... પણ ખાસ કરી ને મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે આ રાજમા ચાવલ ...અમારા ઘર માં વીક માં એક વાર તો આ ડીશ અચૂક બને જ.. તો આજ હું મારા પતિદેવ ની પસંદ ની વાનગી તમારી સાથે શેર કરું છું....🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
રાજમા &ચાવલ
રાજમા માં સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે તેથી રાજમાં શરીર માટે સૌથી ફાયદાકારક છે. Heena Nikul Gadhvi -
કાશ્મીરી રાજમા ચાવલ
#RB18#Week 18ફ્રેન્ડ તો રાજમાં ઘણા બધા પ્રકારના બને છે પંજાબી જે રાજમાં હોય છે તેને ચિત્રાના રાજમાં કહેવાય છે અને કાશ્મીરમાં જે રાજમાં બને છે તે રાજમાનો કલર રેડીશ લાલ હોય છે અને આ રાજમાની સાઈઝ થોડી નાની હોય છેઆ રાજમાને બદરવા રાજમાં પણ કહેવાય છે કારણ કે તે જંબુ ના બદરવા શહેરમાંથી આવે છે તેને ડોગ્રી અને કાશ્મીર માં આજ રાજમાં બને છે એટલે જ આ રાજમાં પંજાબી રાજમાંથી ઘણા અલગ બને છે Rita Gajjar -
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
"રાજમા"
#કઠોળ કઠોળ પ્રોટીન તો ભરપુર આપે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ સારુ છે અહી રાજમા ની રેસિપી સરું કરીએ. Varsha Karia I M Crazy About Cooking -
રાજમા (Rajma Recipe In Gujarati)
આજે મસાલા રાજમા અને ચાવલ બનાવ્યા.સાથે સલાડ અને ઠંડી ઠંડી છાશ. Sangita Vyas -
રાજમા મસાલા વિથ ભટુરા
#એનિવર્સરી#મૈનકોર્સરાજમા મસાલા પંજાબી ડીશ છે ને ભટુરા સાથે સર્વ કર્યું છે. રાજમા ચાવલ સાથે પણ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe in Gujarati)
#GA4#week21#post1#kidneybeans#રાજમા_ચાવલ ( Rajma Chawal Recipe in Gujarati )#punjabistyle રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, રાજમાં ને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ઉત્તર ભારતમાં પંજાબ માં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે.રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. સામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે . Daxa Parmar -
રાજમા (Rajma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#CookpadIndia#Cookpad_guરાજમાં ચાવલ એ લગભગ દરેક ઘરે પ્રેમ થી ખવાતું એક અનોખું મેનુ છે. અમારા ઘરે લગભગ દર રવિવારે રાજમાં ચાવલ બને છે અને નાના થી લઇ ને મોટા ખુબ હોંશ થી આરોગે છે. Khyati Dhaval Chauhan -
રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#healthyhomemadefoodઆજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j Keshma Raichura -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ . Sonal Modha -
-
પંજાબી રાજમા ચાવલ (Punjabi Rajma Chawal Recipe In Gujarati)
#Famપંજાબી રાજમાં ચાવલ્ Aditi Hathi Mankad -
-
રાજમા
#પંજાબીરાજમા એ પંજાબી રેસિપી માં બહુ જાણીતી વાનગી છે, રાજમા ને રાઈસ અથવા પરાઠા બંને સાથે ખવાય છે. રાજમા એ પંજાબ સિવાય બીજા રાજ્યો માં પણ એટલી જ પસંદગી ની વાનગી બની ગયી છે. Deepa Rupani -
ફરીદાબાદી સ્ટ્રીટ ફૂડ કુલ્હડ રાજમા ચાવલ
#SF#cookpadindia#cookpadgujaratiફરીદાબાદી સ્ટ્રીટ ફૂડ કુલ્હડ રાજમા ચાવલ ફરીદાબાદમા માત્ર ૪૦ રૂપીઝમાં આ ડીશ મલે છે.... Ketki Dave -
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani -
-
-
More Recipes
ટિપ્પણીઓ