રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. વાટકો રાજમા
  2. કાંદા
  3. ટામેટા
  4. ૮-૧૦ કળી લસણ
  5. નાનો ટુકડો આદુ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીરાજમા મસાલો / ગરમ મસાલો
  9. ૨ ચમચીતેલ
  10. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રાજમા ને ૬ કલાક માટે પલાળી લેવા. ત્યારબાદ તેને મીઠું નાખી ને ચડાવી લેવા, પ્રેસુર કૂકર માં.

  2. 2

    કાંદા, લસણ, આદુ અને લીલા માર્ચ ની એક પેસ્ટ કરી લેવી અને ટામેટા ની અલગ કરી લેવી. એક પેન માં ૨ ચમચી તેલ નાખી ને કાંદા ની પેસ્ટ મીઠું નાખી સાંતળી લેવી.

  3. 3

    ત્યારબાદ ટામેટા ની પેસ્ટ ને સાંતળી લેવી. તેલ છૂટું પડે એટલે સૂકા મસાલા ઉમેરી લેવા.અને રાજમા ને ઉમેરી ને એને ૧૦ થી ૧૫ મિનિટ માટે થવા દેવું.

  4. 4

    આ રીતે આપડા રાજમા તૈયાર થઈ જશે, તેને ચાવલ સાથે ઘી, કાંદા અને અનાર દાણા ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes