રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બધા વેજિટેબલ ને ધોઈ ને સાફ કરી લેસુ
ત્યારબાદ આપડે બાસમતી ચોખા ને ધોઈ ને પલાડી દેશું
તેવી જ રીતે મગની દાળ ને અને તુવેરની દાળને ધોઈને પાણીમાં એક કલાક માટે પલાળી રાખીસું - 2
હવે આપડે બટેટા,લસણ,ડુંગળી ને બધું જ ખૂબ જ જીણું સમારી લેશું
હવે આપડે કૂકર માં તેલ મૂકી તેમાં જીરૂ મૂકી લીમડો નાખી હવે તેના જીણું સમારેલું લસણ,જીની સમારેલી ડુંગળી નાખી સરખું મિક્ષ કરી લેવું - 3
હવે તેમાં આપડે જીણા સમારેલા બટેટા, વટાણા નાખી સાંતળી લેસું
હવે તેમાં આપડે પલાળેલા ચોખા અને મગની દાળ ને તુવેર ની દાળ નાખી બધું જ બરાબર મિક્સ કરો.. - 4
હવે આપડે મસાલા કરી શું સૌ પ્રથમ આપણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી સાંતળી લેવું..
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું.. પછી ઢાંકણ ઢાંકી ૫ વિસલ કરીશું - 5
હવે દાલ ખીચડી ની ઉપર આપડે વઘાર કરીશું મતલબ તડકા આપીશું.
એક વઘરીયા માં આપડે બટર લેશું તેમાં જીરૂ મૂકી લીમડો નાખી સૂકું લાલ મરચું સમારેલું લસણ, ડુંગળી નાખી વઘાર કરશું..
ઉપર થી થોડું પાણી ઉમેરી વઘાર ને બનાવેલી ખીચડી ઉપર નાખીશું...
ગરમા ગરમ દાલ ખીચડી ને સૂર્વિંગ બાઉલ માં લઈ ઉપર થી સૂકું લાલ મરચું ને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરીશું.... - 6
દાલ ખીચડી ને તડકા આપવા માટે આપડે ઉપર થી વઘાર કર્યો છે..
દાલ ખીચડી ને દહીં ના રાયતા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
-
તડકા દાલ ફ્રાય
બધાને ઘરે રેગ્યુલર દાલ તો બનતી જ હોય છે પણ જો તમે આ રીતે બનાવો તમે ત્રણ દાળ નો સંગમ પણ થઈ જાય હાઈલી પ્રોટીન પણ બની જાય અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે તમે બહારની રેસ્ટોરન્ટ ની દાળ પણ ભૂલી જશો#પોસ્ટ૬૪#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસ અથવા દાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
બીટ રાઈસ
#કુકરઆ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છKosha
-
-
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
-
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
-
-
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
-
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
-
-
-
દાલ તડકા (Dal Tadaka Recipe In Gujarati)
ફટાફટ તૈયાર થયી જાય એવી ઢાબા સ્ટીલે દાલ તડકા. જીરા રાઈસ, નાન, રોટી અને પરાઠા સાથે નું ઉલ્ટીમેટ કોમ્બિનેશન. એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક. Anupa Thakkar -
-
-
-
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજુ કરી અને વ્હિટ ફ્લોર નાન
#ફેવરિટમારા પરિવાર મા બધાને કાજુ કરી ખૂબ જ ભાવે છે..હોટેલ માં પણ એક સબ્જી કાજુ કરી ની હોય જ મેનુ મા. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ