દાલ તડકા (Dal Tadaka Recipe In Gujarati)

ફટાફટ તૈયાર થયી જાય એવી ઢાબા સ્ટીલે દાલ તડકા. જીરા રાઈસ, નાન, રોટી અને પરાઠા સાથે નું ઉલ્ટીમેટ કોમ્બિનેશન. એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક.
દાલ તડકા (Dal Tadaka Recipe In Gujarati)
ફટાફટ તૈયાર થયી જાય એવી ઢાબા સ્ટીલે દાલ તડકા. જીરા રાઈસ, નાન, રોટી અને પરાઠા સાથે નું ઉલ્ટીમેટ કોમ્બિનેશન. એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક.
રાંધવાની સૂચનાઓ
- 1
દાલ ને ધોઈને પલાળી રાખો. અને 2 સીટી વગાડી ને પ્રેસર કૂક અથવા બાફી લો.
- 2
ત્યાં સુધી ડુંગળી, ટામેટા,મરચું, આદુ અને લસણ ને ઝીણા કાપી લો યાતો ચોપર ની મદદ થી ચોપ કરી લો.
- 3
એક બાજુ ઘી મુકો અને તેમાં આખું જીરૂ સૂકું લાલ મરચું અને હિંગ નાખી વાઘર તૈયાર કરો તેમાં પેલા ડુંગળી ઉમેરો અને સાથે મરચું અને લસણ પણ ઉમેરો. થોડુંક સંતળાય પછી ટામેટા ઉમેરો અને બધાજ સૂકા મસાલા જેમકે મીઠુ, મરચું, હળદર, ધાણાજીરું અને ચપટી કસૂરી મેથી મસળી ને ઉમેરો.
- 4
દાલ બફાઈ જાય પછી આ તૈયાર મસાલો દાલ માં ઉમેરો અને થોડીક વાર ઉકાળો. ગરમ ઢાબા સ્ટાઇલ દાલ તડકા તૈયાર છે. ઉપર થી સમારેલી કોથમીર ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
દાલ મખની ડબલ તડકા (Dal Makhani Double Tadka Recipe In Gujarati)
આજે શનિવાર.. લંચ માં દાલ મખની અને જીરા રાઈસ બનાવ્યા.. Sangita Vyas -
દાળ તડકા(Dal Tadaka Recipe In Gujarati)
#નોર્થ #cookpadgujrati #cookpadindiaવાત આવે નોર્થ ઈન્ડિયા ની તો પંજાબી દાળ તડકા બહુ જ પ્રખ્યાત છે. આ દાળ બપોરે લંચમાં એ સાંજે ડીનરમાં આપણે પરોઠા કે જીરા રાઈસ જોડે ખાઈ શકે એવી ટેસ્ટી હોય છે. Bansi Chotaliya Chavda -
તડકા દાલ ફ્રાય
બધાને ઘરે રેગ્યુલર દાલ તો બનતી જ હોય છે પણ જો તમે આ રીતે બનાવો તમે ત્રણ દાળ નો સંગમ પણ થઈ જાય હાઈલી પ્રોટીન પણ બની જાય અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે તમે બહારની રેસ્ટોરન્ટ ની દાળ પણ ભૂલી જશો#પોસ્ટ૬૪#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસ અથવા દાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
સ્પાઈસી દાલ તડકા
#goldenapron3#week -9#pazal-વર્ડ -સ્પાઈસી દાલ તડકા ... સ્પાઈસી માં આજે દાલ તડકા બનાવી છે. Krishna Kholiya -
-
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ડબલ તડકા દાલ મખની (Double Tadka Dal Makhani Recipe In Gujarati)
#LSR#લગ્નસ્ટાઇલરેસીપીલગ્ન માં પંજાબી મેનુ હોય તો દાલ મખની અવશ્ય બને જ..સાથે હોય જીરા રાઈસ.. Sangita Vyas -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
-
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
લહસૂની દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટઆપણે રેસ્ટોરન્ટ માં ખાવા માટે જતા હોય છે ત્યારે આપણું ભોજન દાલ ફ્રાય જીરા રાઈસ વગર પૂરું નથી થતું તેમાં પણ લહસુની તડકા વાલી જો મળી જાય તો તો આપણે એને જ ન્યાય આપતા હોય છે.આજે આપણે આ દાલ ને આપણા સૌ ના રસોડાં માં બનતી જોઇશું. Kunti Naik -
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
#સ્પાઇસીસ દાલ તડકા
દાળ તો ગુજરાતી લોકોનું ફેમસ વ્યનજન છે તેમાં પણ દાલ ફ્રાય દાલ તડકા આ બધું તો ખુબજ ફેમસ છે તો આજે મેં દાલ તડકા બનાવીછે તો તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
દાલ મખની (Dal makhni recipe in gujarati)
#સુપરશેફ4મને આ સ્વાદિષ્ટ વાનગી, મારી સહેલી સરસ્વતી એ શીખવાળી છે. આ પંજાબી દાલ જીરા રાઈસ, નાન, પરાઠા અથવા રોટલી સાથે ખવાય છે. Kavita Sankrani -
-
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાલ બંજારા
બહુ જ ટેસ્ટી એવી દાલ છે, એને લંગર વાલી દાલ પણ કહેવાય છે, રોટલી અને રાઈસ બંને સાથે સરસ લાગશે. Viraj Naik -
દાલ ફ્રાય તડકા (Dal Fry Tadka Recipe In Gujarati)
#AM1 આ પંજાબી આઈટમ છે જીરા રાઈસ, પરાઠા જોડે સરસ લાગે છે Bina Talati -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
દાલ ફ્રાય(Dal Fry recipe in Gujarati)
#Trend2 આ રેસિપી રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ ફ્રાય Khushbu Japankumar Vyas -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)