દાલ તડકા વીથ વેજ પુલાવ

#Theincredibles
#પ્રેઝન્ટેશન
માસ્ટર શેફ ચેલેન્જ વીક ૩
દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ ..
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles
#પ્રેઝન્ટેશન
માસ્ટર શેફ ચેલેન્જ વીક ૩
દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ ..
રાંધવાની સૂચનાઓ
- 1
દાલ: તુવેર ની દાલ ને સાફ કરી, સરખી ધોઈ ને પાણી અને મીઠું નાખી બાફી લેવી.પછી એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું નાખી તતડાવો. હવે તેમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ વાટેલું, ટામેટા નાખી સરખું ચડાવી લેવું.. હવે તેમાં હળદર, બાફેલી દાળ, ગરમ મસાલો,નાખી સરખી ઉકળવા દેવું.. પછી દાળ ઉકળી જાય એટલે ઉતારી લેવું. એક તડકા પેન માં જરાક તેલ ગરમ કરી જીરું, હિંગ, લાલ સૂકું મરચું,નાખી તતડાવો.ગેસ બંધ કરી જરાક લાલ મરચું પાવડર નાખી દાલ પર તડકાવો.. બસ તૈયાર છે દાલ તડકા..
- 2
બાસમતી ચોખા ને સરખા સાફ કરી ધોઈ ને પાણી નાંખી ૪૫ મિનિટ પલાળી રાખવું..હવે એક કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં જીરું, તજનો ટુકડો, તજ ના પાન, મરી,લવિંગ, ફુલચક્રી, હિંગ નાખી તતડાવો. ગાજર, વટાણા, ફણસી, બધું નાખી ચડાવી લો..હવે બાસમતી ચોખા, મીઠું, નાખી ને ૨-૩ મિનિટ સાંતળો.. પછી પાણી નાખી ઢાંકીને પાણી સુકાય ત્યાં સુધી ચડાવી લો.. હવે પુલાવ ચડી જાય એટલે ઢાંકીને થોડી વાર રહેવા દો.. જેથી પુલાવ છુટ્ટો થશે.
- 3
હવે દાલ તડકા અને પુલાવ ને સાથે એક પ્લેટ માં કાઢી સર્વ કરો. લીલાં તળેલા મરચાં થી ગાર્નિશ કરો..બસ તૈયાર છે દાલ તડકા અને વેજ પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
કુકુમ્બર પેનકેક
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેંજ વીક ૩કાકડી માંથી બનતી આ ટેસ્ટી વાનગી આજે બનાવા જય રહી છું.. અને સાથે ઘણા શાકભાજી.. એટલે પોષક તત્વોથી ભરપૂર છે.અને ખુબજ જલ્દી બની જાય છે...તો દોસ્તો ચાલો આ હેલ્ધી કુકુંબર પેનકેક બનાવીએ.. Pratiksha's kitchen. -
સ્પાઈસી સુરણ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩સુરણ માં ઘણા પોષક તત્વો હોય છે.. અને તેમાં પણ ચટાકેદાર સ્પાઇસી હોય તો ખુબજ ટેસ્ટી લાગે છે.. તો દોસ્તો ચાલો આજે આપણે સ્પાઈસી સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
ભીંડી મસાલા, નો ઓઇલ, મોસ્ટ ચેલેંજીંગ
#Theincredibles#તકનીકબાફવું.માસ્ટર શેફ ચેલેન્જ વીક :૨ભીંડી મસાલા, દોસ્તો ભીંડી મસાલા નું નામ આવે એટલે તેલ માં લથપથ થયેલી ભીંડી નજર સામે આવે... પણ દોસ્તો માસ્ટર શેફ ચેલેન્જ સ્ટીમ ની તકનીક વાપરી છે..એટલે એક ટીપું પણ તેલ નો વપરાશ કર્યા વિના આજે આપણે સ્ટીમ ભીંડી મસાલા બનાવશું.. હા દોસ્તો ભીંડી મસાલા આજે આપણે બાફ થી બનાવશું.. અને માટીના વાસણો નો ઉપયોગ કરીશું.. જે ન્યુટ્રીશન થી ભરપુર છે...તો ચાલો દોસ્તો આપણે સ્ટીમ ભીંડી મસાલા બનાવશું... જે ખાવામાં ફ્રાય ભીંડી મસાલા કરતા પણ વધુ ટેસ્ટી લાગે છે... Pratiksha's kitchen. -
સ્પેશિયલ ડીનર (Special Dinner Recipe in Gujrati)
#ડીનરદોસ્તો આજે હું સ્પેશિયલ ડીનર લાવી છું.. જેમાં શાહી પનીર મસાલા, હાર્ટ શેપ ના પરાઠા, જીરા રાઈસ, દાલ તડકા, અને દહીં નો સમાવેશ થાય છે.. દોસ્તો તમને રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
-
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
લેમન ટી વીથ સ્પ્રાઉટેડ સલાડ
#ટીટાઈમ આજે તમારી સાથે હેલ્ધી ટી અને હેલ્ધી સલાડ ની રેસિપી શેર કરવા જઈ રહી છું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈએ.. Pratiksha's kitchen. -
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
પાવર પેક મુઠીયા વીથ અંબાડી ભાજી, પાલક અને રાગી ફ્લોર
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક:૨અંબાડી ભાજી ને ખાટી ભાજી પણ કહેવામાં આવે છે... આ ભાજી ને મરાઠી માં અંબાડી ની ભાજી કહેવામાં આવે છે.. અંગ્રેજી માં ગાંગુર ભાજી( Gangur leaves) પણ કહેવામાં આવે છે...અને આ ભાજી પોષકતત્વો થી ભરપુર છે... આ વાનગી ને હજી હેલ્ધી બનાવવા આપણે પાલક અને રાગી ના લોટ નો ઉપયોગ કરીશું...તો ચાલો દોસ્તો અંબાડીની ભાજી ના મુઠીયા બનાવશું... Pratiksha's kitchen. -
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
-
કાશ્મીરી પુલાવ વિથ દાલ કબીલા(Kashmiri pulav daal kbila recipe in gujarati)
#નોર્થકાશ્મીરી પુલાવ આસાનીથી બની જાય છે અને સ્વાદ માં ખૂબજ સરસ લાગે છે.સુકા મેવા થી બનતો આ પુલાવ સાહી પુલાવ તરીકે પણ ઓળખાય છે.સાથે ત્યાં ના લોકો દાલ કબીલા બનાવે છે.જે મગની દાળ અને અળદ ની દાળ થી બનેછે.કેસર વાળો આ પુલાવ ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ