મીક્સ વેજીટેબલ દાલ ખીચડી, ડબલ તડકા
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા તુવેર દાળ અને મગની દાળ ને ધોઇ લો અને કુકરમાં મુકો.
- 2
પછી બધા વેજીટેબલ ને ચોખા પાણી થી ધોઈ લો.અને તેના ટુકડા કરી ને દાળ સાથે નાખી દો.
- 3
કુકરમાં બાફવા માટે.તેમા થોડુ મીઠુ નાખી ને ૪સીટી મારીને બાફી લો.
- 4
હવે એક બાઉલમાં ૧ વાટકી ચોખા પાણી નાખી ધોઇ ને ઓસાવી લો.થોડુ મીઠું નાખી ને.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી.તેમા રાઇ જીરું નાખો.ફુટે એટલે લીમડાના પાન, એલચો,તજ,મરી, સુકા લાલ મરચા, હીંગ, નાખી સાંતળો,હવે ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખી સાંતળો, પછી ટામેટા, આદુ મરચાં ની પેસ્ટ,અને લીલુ લસણ નાખી ને મિક્સ કરી ને સરસ સેકાવા દો.
- 6
સેકાઇ જાય એટલે તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર નાંખી મીક્સ કરો.
- 7
પછી તેમાં બાફેલા વેજીટેબલ અને નાખી મિક્સ કરો અને થોડું ઉકળવા દો.બધા મસાલા મીક્સ થઇ ને ઉકળે એટલે
- 8
તેમાં ઓસાવેલો ભાત નાખી મિક્સ કરો,૫મીનીટ ઉકળવા દો.તેમા મલાઈ નાખી ને.
- 9
ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી લો.તેનાપર લીલી કોથમીર નાખી ને મિક્સ કરી લો.હવે એક વઘારીયા માં ૪ચમચી તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ નાખી ને ફુટે એટલે તૈયાર કરેલી દાળ ખીચડી પર રેડી દો અને મીક્સ કરો.
- 10
દાલ ખીચડી ને ડબલ તડકા આપી ને સરસ પ્લેટમાં કાઢી લો.
- 11
અને મોળી છાશ મા થોડા ચીલી ફ્લેક્સ, અને ધાણા નાખી ને સવૅ કરો.મસાલા દાલ તડકા મીક્સ વેજીટેબલ જે ખાવા માટે એકદમ પરફેક્ટ અને ટેસ્ટી છે જેમાંથી કેટલાક વીટામીન મડીશકે.🙏☘️💚🍃☘️☘️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ