સાઉથ ઇન્ડિયન ચટણી

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ નારિયેળનું ખમણ/ ભૂકો
  2. લીલા નાળીયેરનું ખમણ પણ વાપરી શકાય
  3. ૧કપ પાણી
  4. ૧ ચમચી તેલ
  5. ૧/૨ ચમચી રાઈ
  6. ૮થી ૧૦ મીઠા લીમડાના પાન
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સો પ્રથમ નાળીયેરના ભુક્કા ને મિક્સરમાં પાણી અને મીઠું નાખીને પીસી લો. એકદમ ઝીણું પીસી લો.

  2. 2

    બારીક પીસેલા નાળિયેર પર વઘાર કરો. એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ મુકો.

  3. 3

    રાઈ તતડી જાય પછી લીમડા ના પાન મૂકો અને તેનો ચટણી પર વઘાર કરો.

  4. 4

    અને તેને કોથમરથી સજાવી પીરસો.આ ચટણી ઢોસા, મેન્દુ વડા, ઈડલી સાથે જમાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
આ ચટણી સાઉથ ઈન્ડિયન વાનગી ઉપરાંત ગુજરાતી ફરસાણ સાથે ખાઈ શકાય.

Similar Recipes