રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને 10 મિનિટ માટે પાણી માં પલાળી રાખો.
- 2
બટાકા ના નાના ટુકડા કરી લેવા. પેન માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી લીલાં મરચાં નાખી બટાકા અને શીંગદાણા નાખવા. હળદર નાખવી અને ચડાવી દેવા.
- 3
હવે તેમાં પલાળેલા પૌવા અને મીઠું નાખી મિક્સ કરવું. પૌવા એકદમ સૂકા નાં હોવા જોઈએ. જો સૂકા થઈ ગયા હોય તો ફરી થી સહેજ પલાળી પછી વાપરવા. સરખું મિક્સ કરી કોથમીર નાખો અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી મોરૈયા બટાકા ની ખીચડી (Farali Moraiya Bataka Khichdi Recipe In Gujarati)
#EB#Week15ગરમા ગરમ ફરાળી મોરૈયાના બટાકા ની ખીચડી બનાવીશું. મિત્રો કોઈપણ વ્યક્તિએ ઉપવાસના દિવસે આપણા દરેકના ઘરમાં બપોરે ફરાર માં બટાકા ની સુકી ભાજી, મોરૈયાની ખીચડી, ફરાળી કઢી અને રાજગરાનો શીરો તો બનતો જ હોય છ. તો આજે આપણે એકદમ ગરમાગરમ અને ટેસ્ટી ફરાળી ખીચડી બનાવી છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
પાવ ભાજી પૌવા
#goldenapron23rd week recipeપૌવા લગભગ દરેક ને ત્યાં બનતા જ હોય છે. એક જ સ્ટાઇલ નાં પૌવા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીત થી ટ્રાય કરજો. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત – Vidhi V Popat -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એવો નાસ્તો છે કે જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી સાદી સામગ્રી થીબની જાય છે, મેં પણ અહીંયા મહેમાન આવ્યા તો એકદમ ચટપટા બટાકા પૌવા બનાવી દીધા Pinal Patel -
-
-
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10999365
ટિપ્પણીઓ