સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Hetal Shah @Cook_14041971h
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે.
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ધોઈ ને એક બાઉલ માં થોડુંક પાણી રહે એમ 3-4 કલાક પલાળી રાખવા.
- 2
એક તવી માં તેલ મૂકી તેમા બટાકા શીંગ દાણા, તલ, જીરું, લીલા મરચા, કરી પત્તા ઉમેરો. બટાકા ચઢી જાય પછી તેમા સાબુદાણા ઉમેરી ને હલાવો અને મીઠુ ખાંડ, મરચું પાઉડર, લીંબુનો રસ ઉમેરી ને હલાવો.
- 3
હવે સર્વિંગ બાઉલ માં કાઢી ને ખીચડી ને સર્વ કરો.
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ એકટાણા માં સાબુદાણા ની ખીચડી બધા ની ફેવરિટ હોય છે.સાબુદાણા એકદમ છૂટ્ટા અને સરસ પલળી જાય તો આ ખીચડી મસ્ત બને છે. Varsha Dave -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
શ્રાવણ મહિનો એટલે અપવાસ નો મહિનો.. મહાદેવ ની ભક્તિ નો મહિનો ઉપવાસ ની વાનગી ઓ માં સૌ થી વધારે પસંદ થતી વાનગી એટલે સાબુદાણા ની ખીચડી. ઘણા લોકો આમાં પોતાના સ્વાદ મુજબ વેરિએશન કરતા હોય છે. મેં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. Neeta Gandhi -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે Jayshree Doshi -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
અગિયારસ હોય એટલે સાબુદાણાની ખીચડી તો યાદ આવે જ. ટેસ્ટી સાબુદાણાની ખીચડી આવી રીતે મહિનામાં બે વાર ખાવાની મજા આવે છે સાથે change પણ મળે છે. Neeru Thakkar -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
સાબુદાણા બટેકાની ખીચડી
#આલુઆજે અગિયારસ છે તો મેં આલુ કોન્ટેસ્ટ માટે ફરાળી ખીચડી બનાવી છે ,જે નાના મોટા સૌને ભાવે છે .ચાલો સાબુદાણા બટેકા ની ખીચડી ની રેસિપી જોઇએ. Keshma Raichura -
બીટરુટ સાબુદાણા ખીચડી (Beetroot Sabudana Khichdi Recipe)
સાદી સાબુદાણા ની ખીચડી તો બધા એ ખાધી જ હશે. હવે આ બીટરુટ સાબુદાણા ખીચડી જરૂર થી ટ્રાય કરજો. જે બીટ નઈ ખાતા હોય અને સાબુદાણા ની ખીચડી ખાતા હોઈ એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.આ ખીચડી નો કલર જોઈને જ દિલ ખુશ થાય જાય.#આલુ#goldenapron3Week 20#beetroot Shreya Desai -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
મને સાબુદાણા ની ખીચડી બહુ ભાવે છે.બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે હું બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ગ્રીન સાબુદાણા ની ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં આજ ધનીયા ફુદીના સ્વાદ ની સાબુદાણા ની ખીચડી બનાવિ ટેસ્ટી લાગે છે Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White colourસાબુદાણાની ખીચડી એ સૌ ને ભાવતી અને ઉપવાસ માં ખવાતી રેસીપી છે. Jyoti Joshi -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણાની ખીચડી(Sabudana Ni Khachadi Recipe In Gujarati)
આજે અગિયારસ છે અને ગોલ્ડન વિક ની રેસીપી ની ક્વિઝ માં પણ ખીચડી આવી છે તો મેં પણ આજે સાબુદાણાની ખીચડી બનાવી.#GA4#week7#khichdi Priti Shah -
સાબુદાણા ભેળ (Sabudana Bhel Recipe In Gujarati)
#MAસાબુદાણા ભેળહમે ભાઈ બેન નાના હતા તો હમારા બા આવી સાબુદાણા ભેળ બનાવતા હતા. પછી મોટી થયા બાદ મે આ ભેળ બનવાનું બા થી સીખી લીધુ. મને ખૂબ ખૂબ ગમે છે. સાંજ ની નાની ભુક હોય કે રાત નો લાઈટ ડિનર હોય. આ ભેળ હમારી સૌ ની favorite.ચાલો હું તમને પણ સિખવું આ ચટપટી ભેળ બનાવાની. Deepa Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
-
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14834310
ટિપ્પણીઓ