વઘારેલી ખીચડી

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

#સુપરશેફ૪ પોસ્ટ ૭ વઘારેલી ખીચડી મારા ઘરે બધાને બહુ ભાવે છે

વઘારેલી ખીચડી

#સુપરશેફ૪ પોસ્ટ ૭ વઘારેલી ખીચડી મારા ઘરે બધાને બહુ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦‌મીનીટ
  1. 2 વાટકીચોખા
  2. ૧/૨ વાટકીદાળ
  3. ૨લીલા મરચાં
  4. ૧ બટાકુ
  5. ૧ ડુગળી
  6. ૧ મુઠ્ઠી શીંગ દાણા
  7. ૧/૨ ચમચી હળદર
  8. મીઠું જરૂર મુજબ
  9. 2-3 તજ લવિંગ
  10. 5-7 કળી લસણ

રાંધવાની સૂચનાઓ

૩૦‌મીનીટ
  1. 1

    ચોખા દાળ ને ધોઈ ને પલાળી દો

  2. 2

    એક કુકરમાં તેલ મુકી તેમાં જીરું રાઈ લસણ ડુંગળી નાખી સાંતળો લવિંગ તજ નાખો

  3. 3

    અંદર ચોખા દાળ નાખી હલાવી લો કુકર બંધ કરો અને વહીસલ વગાડો ઠંડુ પડે એટલે કુકર ખોલો ઉપરથી કોથમીર નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

ટિપ્પણીઓ

Similar Recipes