લીલી હળદર

Beena Vyas
Beena Vyas @beenadave
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલીલી હળદર
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 2નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલી હળદર લઇ તેની છાલ ઉતારી લો.

  2. 2

    પછી બધી હળદર નાના ટુકડા માં સમારી લો.

  3. 3

    હવે તેમાં મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    પછી લીંબુ ના ટુકડા કરી બરણી માં મૂકી લીલી હળદર ભરી દો.

  5. 5

    આ લીલી હળદર બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી દો. 1મહિના સુધી સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Vyas
Beena Vyas @beenadave
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes