રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં ૨-૪ ચમચી તેલ લેવાનું, તેલ ગરમ થાય એટલે એમાં અરધી ચમચી જીરું લેવાનું, અરધી ચમચી વરયારી લેવાની, બેય સોતરાય જાય એટલે એમાં અરધી ચમચી આખા ધાણા, અરધી ચમચી ખસખસ, બે થી ત્રણ ચમચી સફેદ તાલ બધુંય સોતરાય જાય એટલે એમાં એક મોટો વાટકો સૂકવેલી કોથમીર જીરી સમારેલી નાખીને હલવાનું.
- 2
કોથમીર સેકાય જાય એટલે એમાં ૨ થી ૩ ચમચી ચણા નો લોટ, માંડવી નો ભૂખો ૪ થી ૫ ચમચી નાખવાનો અને સરખું હલવાનું પછી એમાં જીના કાજુના કટકા નાખવાના પછી સરખું હલવાનું પછી બધું સોતરાય જાય એટલે એમાં અરધી ચમચી હરદાર, અરધી ચમચી હિંગ, અરધી ચમચી લાલ મરચું પાવડર, અરધી ચમચી ધાણાજીરું અને એક થી બે ચમચી ખાંડ અને બે થી ત્રણ ચમચી ખોપરાનું ખમણ એના પછી એક નાની ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સરખું હલવાનું જ્યાં સુધી સેકવાની સુગંદ આવે ત્યાં સુધી હળવું પછી ગેસ બન કરી દેવાનો.
- 3
આ સૂકો મસાલો ઠંડો થાય એટલે એમાં બે થી ત્રણ ચમચી આદુ માર્ચ લસણ ની પેસ્ટ નાખવાની ને બે ચમચી લીંબુ નો રસ નાખીને સરખો મસાલો હલાવી લેવાનો. આ કોથમીર રોલ નો મસાલો રેડી.એક ઠારી માં એક વાટકો મેંદો લેવાનો એમાં બે થી ચાર ચમચી તેલ નાખવાનું અને અરધી ચમચી મીઠું નાખવાનું એન્ડ સતત પાણી થી પરોઠા ના લોટ જેવો લોટ બાંધવાનો અને ઈ લોટ ને ૧૦ થી ૧૫ મિનિટ ધાકીદેવાનુ.હવે આ લોટ થી રોટલી આકાર ની રોટલી વારવાની એની વચ્ચે સ્ટુફીન્ગ મૂકી નીચે નું પર દબાવી કોરે મોરે નું પર દબાવી ને એના ઉપર પાણી નો હાથ લગાવી કડક રોલ કરીનાખવાનો.
- 4
ધ્યાન રાખવું કે ક્યાંય થી આ રોલ ખુલો નો હોવોજોઈએ.એક કઢાઈ માં બે વાટકા તેલ લેવાનું તેલ ગરમ થઇ એટલે એમાં આ રોલ ધીમા ગેસ એ ગોલ્ડન - બ્રોવન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરીનાખવું. એને એક ડીશ માં તેલ નિતારી ને કાઢી લેવા પછી એને આમલી ની ચટણી,લસણ ની ચટણી,લીલી ચટણી સાથે પિરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હોટેલ સ્ટાઇલ ક્રીમી ટામેટાંનો સૂપ
#ક્લબ #ક્રીમી #ટમેટો #સૂપ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
-
-
-
-
-
-
-
-
ખસ કોકોનટ બોલ્સ
#મધરદિવાળી માં ખાસ આ મીઠાઈ બનાવવામાં આવતી. દર વખતે મમ્મી અલગ અલગ ફ્લેવર્સ બનાવતી. એમાં ખસ કોકોનટ બોલ્સ મારી ફેવરીટ રહી છે. નાના બાળકો ને ખાસ પસંદ આવે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ