લીલી હળદર નું શાક

Meghna Sadekar @cook_15803368
લીલી હળદર ખૂબજ ગુણકારી હોય છે..તે એન્ટીસેપ્ટીક, લોહતત્વ વધારે છે, લોહી શુદ્ધ કરી..નકામા બેકટેરીયા, જંતુ નો નાશ કરે છે..તો હમણાં મળવા લાગી છે તો ચાલો બનાવી એ આની સબ્જી..
#ફેવરેટ
લીલી હળદર નું શાક
લીલી હળદર ખૂબજ ગુણકારી હોય છે..તે એન્ટીસેપ્ટીક, લોહતત્વ વધારે છે, લોહી શુદ્ધ કરી..નકામા બેકટેરીયા, જંતુ નો નાશ કરે છે..તો હમણાં મળવા લાગી છે તો ચાલો બનાવી એ આની સબ્જી..
#ફેવરેટ
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં ધી ઉમેરી...આદુ,મરચા, કાંદા, ટમેટા ને ગુલાબી સાંતળવવું.
- 2
પછી તેમાં છીણેલી હળદર..5 મીનીટ સાંતળી. તેમાં હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર મીઠુ, નાંખી મીક્ષ કરવુ....ફ્લેમ ધીમે કરી દહી, કોથમીર નાંખી હલાવી 1 મીનીટ કુક કરી સબ્જી તૈયાર કરી...ગમતા સર્વીંગ સાથે સવઁ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદર નું શાક
ખૂબજ હેલ્થી ને ન્યુટ્રીશન થી ભરેલું છે..ખાસ કરીને ઠંડી ની સીઝનમાં આ શાક ચોખ્ખા ઘી માં સાંતળી બનાવી...બાજરી રોટલા, છાશ, મરચા સાથે સવઁ કરાય છે..#ફેવરેટ. Meghna Sadekar -
લીલી હળદર,મેથીયા સાંભાર પરોઠા
હેલ્થી ને ટેસ્ટી લાગે છે આ પરોઠા...લીલી હળદર ને અથાણા સાંભાર થી ખૂબજ ટેસ્ટી લાગે છે..અને નવીનતા પણ છે...#પરોઠા થેપલા Meghna Sadekar -
-
લીલી હળદર નું શાક
#ઇબુક ૧#૧મહેસાણામાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. ઠંડી આવે એટલે લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. ટેસ્ટમાં એકદમ સરસ એવી આ રેસિપીના હેલ્થને ફાયદા પણ અનેક છે. લીલી હળદર હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે, તેથી ઠંડીની જમાવટ થતા જ મહેસાણાવાસીઓ આ શાક બનાવે છે.. Zarana Patel -
ફણગાવેલ મેથી પાપડ નું શાક
મેથી ખૂબ ઓષધિ હોય છે..ને ફણગાવેલી તો બહુ જ..પણ મેથી નું શાક ખાવા જરા નખરા થાય..પણ ઘણી ખરી કડવાશ દૂર કરી...મહારાષ્ટ્રીયન સ્ટાઇલ નો થોડો ટચ આપી. સબ્જી રોચક ને ટેસ્ટી બનાવી છે...#કઠોળ Meghna Sadekar -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
-
છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી
પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.#લીલી Meghna Sadekar -
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
લીલી (આંબા)હળદર ની ચટણી
#ચટણી-હળદર લોહી નું શુધ્ધિકરણ કરે છે,શિયાળા મા ચટણી ખાવી સારી છે.#ઇબુક૧#૨૭ Tejal Hitesh Gandhi -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)
આંબા હળદર શિયાળામાં મળતી હોય છે.શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને ખૂબ જ ગુણકારી છે.તેમાં પણ કેસરી આંબા હળદર વધુ ગુણકારી છે. Mital Bhavsar -
પાપડ ચાટ
કંઈક અલગ..ચાટ ના તો બહુ પ્રકાર છે..આ ચાટ પણ ખૂબજ ટેમ્પટીંગ લાગી..ઝટપટ બને છે..નાસ્તા મા થોડી સી ભુખ મીટાવી શકાય છે..#નાસ્તો Meghna Sadekar -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
Raw termaric લીલી હળદર નુ શાક #GA4#week21 Beena Radia -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
મેથી દાલ સબ્જી
દાળ ને મેથી બંને પોસ્ટીક છે..સાથે ઘરે મળે એવા સહેલા ઇનગ્ડીયન્સ થી બની..ટેસ્ટ મા પણ બેસ્ટ છે..#એનીવર્સરી Meghna Sadekar -
લીલી હળદર નું અથાણું(Lili haldar nu Pickle recipe in Gujarati)
#GA4#Week 21# Row turmaric#ફેશ તાજી લીલી હલ્દર વિન્ટર મા ખુબ સરસ મળે છે . સર્દી,કફ, ખાસી ઉદરસ મા દવા તરીકે અમૃત સમાન છે .ફેશ હલ્દર ના લાભકારી ગુળો ને લીધે એના શાક,સલાદ બનાવી ને ઉપયોગ કરે છે મે લીલી હલ્દર ના ઈન્સટેન્ટ પીકલ બનાવયા છે એક અઠવાડિયા સુધી સ્ટોર થઈ શકે છે, એન્ટીસેપ્ટીક છે માટે દવા તરીકે વિશેષ ઉપયોગી છે. Saroj Shah -
આથેલી લીલી હળદર.(Raw Turmeric pickle)
શિયાળામાં લીલી હળદર મળી રહે છે.લીલી હળદર ખૂબ જ ગુણકારી છે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી લેવો. Bhavna Desai -
લીલી હળદર નું શાક
#CB9ત્યારે તમને પીળી અને સફેદ એમ બે પ્રકારની હળદર જોવા મળશે. આ બંને લીલી હળદરના ફાયદાઓ સરખા જ છે. જોકે ઠંડીનું આગમન થતા જ મહેસાણામાં લોકો લીલી હળદરનું શાક બનાવવા લાગે છે. લીલી હળદરું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. બાજરાના રોટલા જોડે સર્વ કરાતા શાકને ખાતા જ લોકો આંગળા ચાટતા રહી જાય છે સફેદ હળદર ને આંબા હળદર કહે છે કારણ કે તેમાં કેરીની સુગંધ આવે છે ,,,મેં બન્ને જાતની હળદર નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે ,અને દરેક વસ્તુ બારીક સ્મરીને લીધી છે ,,પેસ્ટ કરીને પણ કરી શકાય ,, Juliben Dave -
-
ભાત ના ઉત્તપમ (Rice Uttapam Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બનાવી ભાત વપરાય ને ખૂબજ સરસ થયા ને ટેસ્ટ મા પણ ઉત્તમ લાગ્યા...હા મીક્ષ વેજીટેબલ ના બનાવી..ગ્રીન ચટણી સાથે સવઁ કર્યા..#ભાત Meghna Sadekar -
લીલી હળદર ટામેટા ની ચટણી (Lili Haldar Tomato Chutney Recipe In Gujarati)
લીલી હળદર હમણાં શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તેને લાંબી સમારેલી આથી ને તો ખૂબ જ ખાતા હોઈએ છે પણ એ ની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાબા પર તમે કાઠીયાવાડી વાનગીઓ ખાતા હોવ ત્યારે તમને એની સાથે આ ચટણી પીરસવામાં આવે છે. અમારા ઘરમાં રસાવાળા શાક સાથે કઠોળના શાક સાથે આ ચટણી સર્વ કરી છે#GA4#Week21 Chandni Kevin Bhavsar -
ગોલ્યા ચી આમટી
આ આમટી આ સીઝન માં ખૂબજ ટેમ્પટીંગ લાગે છે. ને ખાસ કરી રજા ના દિવસે બનાવી..મસ્ત ગરમાગરમ એન્જોય કરી એ..#૨૦૧૯ Meghna Sadekar -
-
વેજીટેબલ મનચુરીયન બોલ્સ વીથ ઇંડિયન કરી
કીસપી વેજીટેબલ મનચુરીયન બોલ્સ વીથ ઇંડિયન કરી સાથે પરફેક્ટ મેચ થઇ ટેસ્ટી લાગે છે...#ફ્યુઝનવીક#5Rockstar Meghna Sadekar -
લીલી હળદર આંબા હળદર નું અથાણું (Lili Haldar Amba Haldar Athanu Recipe In Gujarati)
#GA4 #Week 21હળદર એ આરોગ્ય સંજીવની કહેવામાં આવે છે.એક ચમચી હળદર ખાવાથી, પીવાથી, ફાકવાથી, ભોજનમાં સામેલ કરવાથી ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે.આ અથાણું શિયાળામાં જ બનાવી શકાય છે.બાળકો લીલી હળદર ખાતા નથી,પણ આ રીતે અથાણું બનાવવામાં આવે તો જરૂર થી ખાશે.મારા બાળકોને સરપ્રાઈઝ આપી આ અથાણું રોટલી રોલ કરી આપું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળો જતાં જતાં લીલી હદર ને સ્ટોર કરવા મેં અહીં લીલી હળદર ને આથી લીધી અને ફ્રીઝ માં ૧ વરસ માટે રાખી મૂકી,લીલી હળદર માં લોહી શુદ્ધ કરવાનો ગુણ રહેલો છે,જેથી તેનો પાક,ચટણી,અને શાક બનાવી ને આત્યરે તો રોજ ઉપયોગ કરવો જોઈએ,તો હું આથેલી હળદર બનાવવાની રીત શેર કરું છું , Sunita Ved -
કોનઁ કેપ્સીકમ સબ્જી
કોનઁ કેપ્સીકમ સબ્જી મા પડતા મસાલા ને ગ્રેવી થી રીચનેસ આવી ટેસ્ટી લાગે છે..#એનીવર્સરી Meghna Sadekar -
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10959312
ટિપ્પણીઓ