રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ગરમ કરવા મૂકવું. તેમાં મીઠું, અજમો, જીરું અને તેલ નાખવું. ઉકળે એટલે તેમાં સોડા નાખી દેવો.
- 2
ત્યારબાદ ચોખા નો લોટ નાખી વેલણ થી હલાવવું. અને ત્યારબાદ ઢાંકી ને ધીમા ગેસ પર સીઝવા દો.
- 3
7-8 મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો. શીંગ તેલ નાખી અને મસળવું. મેથિયો મસાલો છાંટી ને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
ખીચું (Khichu Recipe In Gujarati)
#ChooseToCook ખીચું મારા દિકરા ને બહુ જ ભાવે છે.સાંજે જ્યારે પણ ભૂખ લાગે અને હું એમ કહું કે ખીચું બનાવી દવ તો તરત જ કહે કે હા બનાવી દે.મને પણ બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
-
-
-
-
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
મસાલા ખીચું (Masala Khichu Recipe In Gujarati)
#trend4 મે આજે ચોખા ના લોટ નું મસાલા વાળું ખીચું બાનાવિયુ છે... બહુ સરસ લાગે છે... શીંગ તેલ સાથે ખાવા ની બહુ મજા આવે છે. હવે શિયાળા મા ગરમ ગરમ ખાવા ની મજા જ કંઇક અલગ હોય...😋😋Hina Doshi
-
-
ખીચું (khichu recipe in Gujarati)
#મોમમમ્મી ની પસંદગી વાત આવે ત્યારે સૌ પ્રથમ ખીચું જ યાદ આવે જે મમ્મી અને મને બંને ને બહુ પસંદ છે. આપણા ગુજરાતીઓ ને ખીચું માટે કઈ વધારે કહેવાની જરૂર નથી. ગુજરાત નું પ્રખ્યાત એવું આ સ્ટ્રીટ ફૂડ સૌનું માનીતું છે. Deepa Rupani -
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
#CB9#week9 #છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંસૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય.. Sunita Vaghela -
-
ટોમેટો ગાર્લિક ખીચું
#MFF#RB16#week16#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને ઘઉં નું મસાલા ખીચું ખૂબ જ ભાવે ..એમાયે વરસાદ ની મોસમ માં ટોમેટો અને ગાર્લીક ના ટેસ્ટ સાથે ઓર મજા આવે . Keshma Raichura -
-
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
-
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11117351
ટિપ્પણીઓ