પોહા ટીક્કી

Divya Rajani
Divya Rajani @cook_19524006

#ક્લબ
#ડિસેમ્બર
#સ્ટ્રીટ

પોહા ટીક્કી

#ક્લબ
#ડિસેમ્બર
#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપોહા
  2. 4નંગ બાફેલા બટેટા
  3. 100 ગ્રામલિલા વટાણા
  4. 1/4 કપકોથમીર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. લાલ મરચાં પાઉડર
  7. ગરમ મસાલો સ્વાદ અનુસાર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પોહા પલાડીને તેમાં બટેટા નાખો પછી તેમાં મીઠું, લાલ મરચાં, ગરમ મસાલો,કોથમીર નાખી સારી રીતે મેષ કરો.

  2. 2

    બાફેલા વટાણા લઈ તેમાં નમક સ્વાદ અનુસાર નાખો અને સ્ટફિંગ બનાવો.

  3. 3

    હવે બટેટા નો મસાલો લઇ ચપટી ટીક્કી બનાવી વટાણા નું સ્ટફિંગ ભરી બોલ્સ બનાવવું હવે તેને તેલ માં તળી લેવું.

  4. 4

    હવે તેને લિલી ચટણી અને સોસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Rajani
Divya Rajani @cook_19524006
પર

ટિપ્પણીઓ

Similar Recipes