વેજીટેબલ મેગી

Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822

મારા દીકરા ને મેગી ઘણી ભાવે અને હેલ્થ ને નજરમાં રાખીને હું એને વેજીટેબલસ વાળી બનાવી ને આપુ. બને ત્યાં સુધી ઘણી વાર અલગ અલગ રીતે બનાવી ને આપું છું.

 #માસ્ટરક્લાસ

વેજીટેબલ મેગી

મારા દીકરા ને મેગી ઘણી ભાવે અને હેલ્થ ને નજરમાં રાખીને હું એને વેજીટેબલસ વાળી બનાવી ને આપુ. બને ત્યાં સુધી ઘણી વાર અલગ અલગ રીતે બનાવી ને આપું છું.

 #માસ્ટરક્લાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 Bowl
  1. 1 પેકેટમેગી
  2. 1/2 વાટકીશિમલા મરચાં
  3. 1/2 વાટકીવટાણા ને મકાઈ
  4. 1/2 વાટકી જીણા સમારેલા ટામેટાં
  5. 1 સ્લાઇસચીઝ
  6. 1 ચમચીબટર
  7. 2 ચમચીટોમેટો સોસ
  8. 1/2 ચમચીતંદૂરી મસાલા
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ મા બટર નાખી ને ગરમ થાય તો તેમાં શિમલા મરચાં સાતળી ને તેમાં વટાણા અને સ્વીટ કોર્ન નાખી ને ટોમેટો નાંખી ને સાતળો પછી ચીઝ ની સ્લાઇસ નાખી પાણી નાખ.

  2. 2

    પાણી ઉકલે એટલે તેમાં મેગી નાખી 3 મિનિટ સુધી ચડવા દો. ☺️ તો તૈયાર છે વેજીટેબલસ મેગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822
પર

ટિપ્પણીઓ

Similar Recipes