મેગી કરી (Maggi Curry Recipe In Gujarati)

મેગી નૂડલ્સ નાના બાળકોની ખાસ પ્રિય છે અને મોટેરાઓને પણ પ્રિય છે. ઠંડી તેમજ વરસાદની રૂતુમાં ખાવાની મજા જ કંઈક અલગ છે. મેગીની અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં મેગી કરી બનાવી છે.
મેગી કરી (Maggi Curry Recipe In Gujarati)
મેગી નૂડલ્સ નાના બાળકોની ખાસ પ્રિય છે અને મોટેરાઓને પણ પ્રિય છે. ઠંડી તેમજ વરસાદની રૂતુમાં ખાવાની મજા જ કંઈક અલગ છે. મેગીની અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં મેગી કરી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ખરલમાં લસણની કળીઓ,લાલ મરચું અને મીઠું નાખીને બરાબર ખાંડી લેવું. ત્યારબાદ તેમાં ૧ ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરવું. જેથી ચટણી લાંબા સમય સુધી સુકાઇ નહીં જાય.
- 2
વટાણાને ધોઈને ગરમ પાણીમાં ૧૫ /૨૦ મીનીટ સુધી પલાળી રાખવા. અહીં મેં ફ્રોઝન વટાણાનો ઉપયોગ કર્યો છે.
- 3
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવું અને મેગી નૂડલ્સને તેમાં ઉકાળવા. પાંચ મીનીટ પછી તેને ઓસાવી લેવા અને ઠંડું પાણી નાખીને બરાબર નીતારી લેવાં.
- 4
- 5
ડુંગળી અને ટમેટાંને સારી લેવાં અને લસણની ચટણીને થોડું પાણી નાખીને પલાળી રાખવી. જેથી પેસ્ટ બની જશે.
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ તેમાં વટાણા ઉમેરીને પાંચ મીનીટ સુધી ચડવા દેવાં.
- 7
હવે તેમાં ટામેટાં નાખીને ૨ મીનીટ સુધી ચડવા દેવા. ત્યારબાદ તેમાં મીઠું, મેગી નૂડલ્સ મસાલો અને લસણની ચટણીની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવવું.
- 8
- 9
એક મીનીટ સુધી એકરસ થાય ત્યારબાદ તેમાં ૧ ગ્લાસ પાણી નાખીને બરાબર ઉકળવા દેવું. ૫ મીનીટ પછી તેમાં નૂડલ્સ નાખીને બરાબર હલાવવું અને એકરસ થવા દેવી.
- 10
બે મીનીટ પછી ગેસ બંધ કરીને ગરમ ગરમ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી વેજ હાંડવો (Maggi Veg Handvo Recipe in Gujarati)
બે મિનિટમાં બનતી મેગી બાળકોને ખૂબ જ પ્રિય છે આજે મેં એ માંથી કંઈક નવું બનાવવું છે જે બાળકોને ખૂબ ગમશે#MaggiMagicInMinutes#Collab Shethjayshree Mahendra -
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4#week17#cookpadindia#cheeseમેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
માયોનીઝ મેગી(Mayonnaise Maggi recipe in gujarati)
#સુપરશેફ3#monsoon recipes મેગી તોહ બધાને હર ટાઈમ ફેવરિટ જ હોય છે. એમાં પણ જો વરસાદ પડતો હોય તો ગરમા ગરમ મેગી ખાવાની મજા જ કય અલગ હોય છે. મે આમાં માયોનીઝ ઉમેરીને મેગી ને થોડી ક્રીમી બનાવી છે. ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. Mitu Makwana (Falguni) -
ચીલી ઓનિયન મેગી (Chili Onion Maggi Recipe In Gujarati)
#FFC1#Food festivalમેગી બાળકોની પ્રિય અને મમ્મીને પણ સારું ૨ મિનિટમાં બની જાય. ખૂબ બધા ફ્રેશ વેજીટેબલ્સ નાંખી બનાવાતી મેગી one-pot-meal ની ગરજ સારે છે. Bachelors માટે તો વરદાન જ છે. આજે મોટા દીકરાની ડીમાન્ડ પર તેની ચોઈસ પ્રમાણે મેગી બનાવી છે. અહીં તમે બીજા ગમતા વેજીટેબલ્સ નાંખી શકો છો. Dr. Pushpa Dixit -
ચીઝ મેગી(Cheese Maggi Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseમેગી નું નામ સાંભળતા નાના મોટા બધા લોકો ના મોં માં પાણી આવી જાય. મેગી કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. એમાં પણ ચીઝ મેગી મળી જાય તો વાત જ શી કરવી. Shraddha Patel -
પોટેટો મેગી ફિંગર રોલ(potato maggi finger roll recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૧#સુપરશેફ૩મેગી ટ્વીસ્ટકટલેટ અને પકોડા નું કોમ્બિનેશન છે જે ખરેખર વરસાદી માહોલ માં ખાવાની અલગ જ મજા છે. તમે બચ્ચાંઓ માટે ઈવનિંગ સ્નેક્સ માં પણ બનાવી શકો છો. nikita rupareliya -
આમલેટ વિથ મેગી (Omelet With Maggi Recipe In Gujarati)
#FM નાના-મોટા ને બધા ને ગમતી આઈટમ,મેગી તો નોર્મલ પણ બનાવી યે છે આજે કંઈક અલગ Vaishali Bauddh -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
સ્પાઇસી કરી મેગી (Spicy Curry Maggi recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેરી માગી સેવરી ચેલેન્જ 🍝🍜 માં મે હોટ એન્ડ સ્વીટ સોસ બનાવી ને સ્પાઈસી કરી મેગી બનાવી,જે ડિનર માં પણ ચાલે ,બ્રેકફાસ્ટ માં પણ ચાલે અને બાળકો ને તો મેગી નું નામ પડે તો બસ બીજું પૂછવું જ શું,મસ્ત ટેસ્ટી બની છે ,તમે પણ બનાવી જોજો , Sunita Ved -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
મેગી વેજી રિંગ્સ (Maggi Veggie Rings Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમજેદાર મેગી - વેજી રીંગ્સમેગી થી કોણ અજાણ છે? નાના-મોટા સૌની પ્રિય વાનગી એટલે મેગી.મેગીમાં પણ વિવિધતા આવી શકે.અવનવી વાનગી બની શકે છે.જયારે આવી કોમ્પિટિશન આવી ત્યારે ખબર પડી કે મેગીમાંથી ઘણી ઈનોવેટિવ, ટેસ્ટી ડીશ તૈયાર કરી શકાય છે. Neeru Thakkar -
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#KoreanstyleMeggirecipe#Meggirecipeઆજે મેં કોરીયન સ્ટાઈલ મેગી બનાવી છે....બાળકો ને પ્રિય અને ટેસ્ટ માં એકદમ હટકે..રેસીપી પાર્ટી મેનું માં ઉમેરી શકાય. Krishna Dholakia -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસતા વરસાદમાં સાંજના dinner નો best optionએટલે ભજીયા... આજે મેં ફ્યુઝન રેસીપી મેગી સાથે મસાલા મિક્સ કરી ભજીયાં બનાવ્યા તે પણ ગુજરાતી સ્વાદ મુજબ બનાવી કાઇક અલગ ખાવાની ઇચ્છા પૂરી કરી.. Ranjan Kacha -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસાદ માં ખાવાની મજા આવે, મેગી ની જેમ સરળ તા થીઘરે બનાવી શકાય, નાનામોટા સૌ ને ભાવતા મેગી ભજીયા Pinal Patel -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
મેગી (Maggi Recipe In Gujarati)
મારા સન ની એકદમ ફેવરિટ રસા વાળી મેગી...રોજ સ્કૂલ થી આવીને પૂછે માં મેગી બનાયવી? પણ હું એને મોંથ માં એક જ વાર બનાવી આપુ.#મોમ Anupa Prajapati -
મેગી ભેળ(Maggi bhel recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabકયારેક કાંઇક ક્વીક અને ચટપટું બનાવવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે. એમા લેવામાં આવતી વસ્તુઓ આપણા સ્વાદ અનુસાર ઓછું વધુ કે સ્કીપ કરી શકાય છે એ તેની ખાસિયત છે. આજે આપની સાથે હું એવી જ ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળની રેસીપી શેયર કરુ છું જે ઓછી સામગ્રી માં ઝટપટ બને છે. તો તમે પણ ચોકક્સ બનાવજો મેગી ભેળ. Jigna Vaghela -
ચીઝી મેગી રેપ્સ (Cheesy maggi wraps Recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab આજે મેં Meri maggi savoury challange માટે ચીઝી મેગી રેપ્સ બનાવ્યા છે હાલમાં વિવિધ પ્રકારના રેપ્સ ટ્રેડિંગ છે મેં આજે મેગી નો યુઝ કરીને આ રેપ્સ બનાવ્યા છે. બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે, તો તેમને જો આ રેપ્સ મળી જાય તો મજા પડી જાય છે અને મોટાઓને પણ થોડો ચેન્જ મળે છે. Unnati Desai -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
ચીઝ વેજિટેબલ મેગી (Cheese Vegetable Maggi Recipe In Gujarati)
મેગી નું નામ સાંભળો એટલે નાના તો ઠીક મોટા ભાગના લોકો ના ફેસ પર સ્માઇલ આવી જાય.અને મેગી એટલે ગમે ત્યારે કોઈ પણ કોમ્બિનેશન કરીને ખાઈ લો , સ્વાદ સરસ જ આવશે . Deepika Jagetiya -
મેગી મસાલા ભીંડી (Maggi Masala Bhindi Recipe In Gujarati)
#EB#Week1આજે મેં મેગી મસાલો યુઝ કરી મસાલેદાર ભીંડી બનાવી છે જે મારા ઘરે બધા ની ફેવરીટ છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ