રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક
1 સર્વિંગ
  1. 1 મોટી ચમચીકોફી પાવડર. તમારી પસંદગીનો (નેસકેફે, ફીલ્ટર કોફી)
  2. 2 મોટી ચમચીખાંડ
  3. 1 નાની ચમચીજેટલું પાણી
  4. 1મોટો કપ ગરમ દૂધ(ઘાટું, ફેટ વાળું)

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ફ્રેન્ડસ, અહીંયા તમે તમારી રીતે વેરીએશન લાવી શકો છો. જો ગરમ કોફી બનાવવી હોય તો; ચોકલેટ ચીપ્સ એડ કરી શકાય.

  2. 2

    1. સૌ પ્રથમ કોફી બનાવવાં માટે એક મોટો મગ(કપ) લેવો.
    2. ત્યારબાદ તેમાં કોફી પાવડર, ખાંડ, પાણી. આ બધું નાંખીને એક મોટી ચમચીની સહાયતાથી સતત હલાવતા રહેવું.
    3. જ્યાં સુધી આ ત્રણેય વસ્તુઓ મિક્ષ થઈને એક ક્રીમિ કન્સિસ્ટન્સિ, એટલે કે; આઈસ્ક્રીમ જેવું દેખાવા લાગે ત્યાં સુધી સતત હલાવ્યા જ કરવાનું છે..
    4. હવે આ ક્રિમ (ફીણ) માં ગરમ કરેલું દૂધ રેડવું. અને ઉપર કોફી પાવડરથી ગાર્નિશ કરવું.
    તો ફ્રેન્ડસ! તૈયાર છે આપણી cappuccino coffee!! આ એકદમ સરસ બનશે અને તેમાં તમે, આઈસ્ક્રીમ, ચીકુ, અંજીર, ખજૂર કે ચોકલેટ

  3. 3

    કોલ્ડકોફી માં ઘણું બધું એડ કરી શકાય. જેમકે; વિવિધ આઈસ્ક્રીમ્સ, ફ્રેશ ફ્રુટ્સ, ચોકલેટ ફલેવર્સ, ડ્રાય ફ્રુટ. વગેરે..

  4. 4

    પણ; આ કોફી આમજ, એટલે કે સિમ્પલ કેપેચિનો કોફી જ વધારે સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

હીના
હીના @cook_19791198
પર

Similar Recipes