રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ અડદ ની દાળ નો કકરો લોટ
  2. 200 ગ્રામગોળ
  3. 150 ગ્રામ દેશી ઘી
  4. 3 ચમચી સૂંઠ પાવડર
  5. 3 ચમચી ગંઠોડા પાવડર
  6. 5 ચમચીકોપરાની કાચલી નું છીણ
  7. 2 કપમીક્સ ડાયફુટ
  8. 2 ટી સ્પૂનતળેલા ગુંદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી લ ઈ ગરમ કરો ત્યાર પછી તેમાં અડદ ની દાળ નો કકરો લોટ નાખી બદામી રંગ નો શેકી લો.

  2. 2

    ત્યાર બાદ તેને 5 કલાક ઠરાવી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ગોળ, બધા પાવડર, ડાયફુટ, કોપરાનું છીણ ઉમેરી મીક્સ કરી બરોબર મસળી લો.

  4. 4

    ત્યાર બાદ તેમાં થી લાડુ બનાવી લો.

  5. 5

    ત્યાર બાદ તેને સર્વ કરો.

  6. 6

    દરરોજ સવારે ઊઠીને 1 ખાઓ તો આખું શિયાળામાં ફાયદો થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ayushi padhya
Ayushi padhya @cook_19255418
પર
Siddhpur
cooking is my life. my moto " health is happiness " bring a chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes