રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામકાટલું પાવડર
  2. 250 ગ્રામગોળ
  3. 250 ગ્રામઘઉં નો લોટ
  4. 500 ગ્રામઘી
  5. 100 ગ્રામગુંદર
  6. 200 ગ્રામમિક્સ દ્રાયફ્રૂટ્સ પાવડર
  7. 50 ગ્રામકોપરાનું છીણ
  8. 1 ટી સ્પૂનસૂંઠ પાવડર
  9. 1 ટી સ્પૂનગંઠોડા પાવડર
  10. 1 ટી સ્પૂનઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક પેન માં ઘી ગરમ કરી તેમાં લોટ ને શેકી લો,લોટ શેકાય જાય એટલે તેમાં ગુંદર એડ કરી બરાબર હલાવી મિક્સ કરી,ગોળ એડ કરો,

  2. 2

    તેમાં દ્રાયફ્રૂટ્સ પાવડર અને ઈલાયચી પાવડર સૂંઠ,ગંઠોડા તેમજ કાટલાં પાવડર મિક્સ,કરી ગ્રીસ કરેલી થાળી માં સેટ કરી.

  3. 3

    2 કલાક પછી કટ કરી સર્વ કરો તો રેડી છે કાટલું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes