ગુંદર વાળી સુખડી

Mita Mer
Mita Mer @Mita_Mer

#શિયાળા
સાદી સુખડી ખાધી જશે હવે બનાવો ગુંદર વાળી સુખડી

ગુંદર વાળી સુખડી

#શિયાળા
સાદી સુખડી ખાધી જશે હવે બનાવો ગુંદર વાળી સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1વાટકો ગોળ
  3. 200 ગ્રામઘી
  4. 100 ગ્રામગુંદર
  5. 2 ચમચીસૂંઠ પાવડર
  6. 2 ચમચીટોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લઇ તેમાં ઘી ગરમ કરી તેમાં ગુંદર તળી લો. અને એક વાસણમાં ગુંદરને કાઢી લો હવે તે જ ઘી માં ઘઉનો લોટ નાખીને એકદમ બરાબર છે શેકી લો

  2. 2

    લોટ શેકાઈ ગયા બાદ ત્યારબાદ તેમાં સમારેલો ગોળ નાખો તેમાં તળેલો ગુંદ નાખો કોપરાને છીણ નાખો અને સૂંઠ પાવડર નાખો આ બધુ બરાબર રીતે મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ એક થાળી તેમાં ઘી લગાડી સુખડી ને બરાબર પાથરી દો. ત્યાર બાદ તેમાંથી કાપા પાડી લો

  4. 4

    તૈયાર છે ગુંદર વાળી સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes