રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ml છાશ
  2. 2ચમચા ચણાનો લોટ
  3. ૧ નાની ચમચી લાલ મરચાનો ભૂકો
  4. પા ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરું પાવડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૮ થી ૧૦ કળી લસણ
  8. મીઠા લીમડાના પત્તા
  9. 2લીલા તથા સૂકા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ખાટી છાશ લઈ તેમાં 2 ચમચા ચણાનો લોટ ઉમેરો પછી તેને બ્લેન્ડર વડે મિક્સ કરો કે જેથી તેમાં ગોળીઓના પડે ત્યારબાદ આ મિશ્રણમાં 1 ચમચી મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી મરચાનો પાવડર 1 ચમચી ધાણાજીરું નાખી તેને ફરી મિક્સ કરો ત્યારબાદ એક કડાઈમાં દોઢ ચમચી જેટલું તેલ લય તેને ગરમ થવા દો આ તેલમાં 8 થી ૧૦ કળી લસણ ની નાખી 15 મીન. સાતરવા દો સાથળિયા બાદ તેમાં લાલ તથા લીલા મરચાં નાખો ત્યારબાદ પા ચમચી હિંગ નાખી પેલું તૈયાર કરેલું મિશ્રણ વઘાર માં નાખો.. 5-7 મીન તેને સતત ઉકળવા ડો અને તેને હલાવતા

  2. 2

    રહો.. ત્યાર છે આપણી રાજસ્થાની કઢી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chudasama helly
chudasama helly @cook_19449318
પર

ટિપ્પણીઓ

Similar Recipes