રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi recipe in gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ની છાસ બનાવો. લીલા મરચા, લીમડો, ધાણા વઘાર માટે તૈયાર રાખો.
- 2
હવે થાળીમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને હીંગ નાંખી પાણી નાંખી ભજિયા નું જાડું ખીરુ બનાવો. ૧૦-૧૫ મિનિટ એક જ દિશામાં હાથેથી ફેંટો. જ્યાં સુધી ફુલેલુ લાગે અને કલર લાઈટ થાય. પછી વાડકીમાં પાણી લઈ તેમાં ૧ ડબકું મુકો જો તે તળવા લાગે તો સમજવું કે તે પરફેક્ટ છે. પછી કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે પકોડા મૂકો.
- 3
બધા ભજિયા તળાઈ જાય એટલે વધારાનું તેલ કાઢી તે જ કડાઈમાં કઢીનો વઘાર કરો.
- 4
મસાલા નાંખી છાસ અને ચણાનાં લોટવાળી થાળી ધોઈ જરૂર મુજબ પાણી અને મીઠું નાંખી ઉકાળો. બરાબર ઉકળે એટલે ભજિયા નાંખી ૭-૮ ઉભરા આવવા દો ને સતત ચલાવતા રહો.
- 5
હવે આપણી રાજસ્થાની પકોડા કઢી તૈયાર છે તો કોથમીર નાંખી ગરમાગરમ કઢી રોટલી કે ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પકોડા કઢ઼ી (Pakoda Kadhi Recipe in Gujarati)
દાદી-નાનીની ટ્રેડીશનલ પકોડા કઢ઼ી.. મમ્મી પાસે શીખી અને મારી બહુ જ ભાવતી કઢ઼ી. ખૂબ જ મહેનત માંગી લે પણ રસોઈ બનાવવાનો અને નિત નવી વાનગી ખાવા ને ખવડાવવાનો શોખ હોય તો બધું જ સરળ અને સહજ લાગે. Dr. Pushpa Dixit -
-
રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની ગટ્ટા નુ શાક (Rajasthani Gatte Shak Recipe In Gujarati)
#KRC(કચ્છી/રાજસ્થાની રેસીપી) Trupti mankad -
રાજસ્થાની દૂધી ચણા દાળ નું શાક (Rajasthani Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
કચ્છી રાજસ્થાની કઢી (Kutchi Rajasthani Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની કઢી #KRCકચ્છમા અને રાજસ્થાનમાં આ કઢી છૂટ થી બનાવાય છે Jyotika Joshi -
રાજસ્થાની પકોડા કઢી(જૈન)(Pakoda Kadhi Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#રાજસ્થાનપોસ્ટ 6 રાજસ્થાની પકોડા કઢી Mital Bhavsar -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ Rita Gajjar -
રાજસ્થાની પિતોડ કી સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીપિતોડ કી સબ્જી - સૂકી - રસાદાર એમ બંને રીતે બને છે. પિતોડ એટલે ચણાનાં લોટની ઢોકળી નું ગ્રેવી વાળું શાક. આ શાક રોટલી, ભાખરી, ભાત કે ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે Dr. Pushpa Dixit -
-
રાજસ્થાની મારવાડી કઢી (Rajasthani Marwadi Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની મારવાડી કઢીરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ ટાઈપ ની પારંપરિક રાજસ્થાની કઢી બનાવતા હોય છે. જે એકદમ ટેસ્ટી લાગે છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર રહેતી નથી. Sonal Modha -
રાજસ્થાની હેલ્ધી ખીચડી (Rajasthani Healthy Khichdi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC: રાજસ્થાની હેલ્ધી ખીચડીઅમારા ઘરમાં લગભગ દરરોજ રાત્રે કચ્છી ખીચડી તો બને જ . પણ આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને મગની છડીદાર ની ખીચડી બનાવી. Sonal Modha -
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi Recipe In Gujarati)
#Cooksnap Challenge#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી કઢી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર ની બનાવવામાં આવે છે. મીઠી, ખાટ્ટી, લસણ વાળી, પકોડા ની કઢી પણ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે. આજે મેંરાજસ્થાન ની પ્રખ્યાત પકોડા કઢી બનાવી છે. લગ્ન પ્રસંગ માં બનતી, સ્પેશિયલ મસાલાવાળી, સરળતાથી ઝટપટ બનતી સ્વાદિષ્ટ કઢી. Dipika Bhalla -
રાજસ્થાની સ્ટાઇલ ઉપમા (Rajasthani Style Upma Recipe In Gujarati)
#KRCકચ્છી રાજસ્થાની રેસિપી Falguni Shah -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TROપંજાબી કઢી મારી ફેવરિટ.. નાનપણથી મમ્મી નાં હાથ ની બનતી ખાઈને મોટા થયા.. હવે હું પણ બનાવું.. બાળકોને ખૂબ ભાવે.કઢી-ચાવલ નામ પડતાં જ મોઢા માં પાણી આવી જાય સાથે સલાડ અને પાપડ હોય તો કંઈ જ ન જોવે. Dr. Pushpa Dixit -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
-
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#KRCરાજસ્થાની પરિવાર માં લગ્ન પ્રસંગમાં મસાલેદાર આ કઢી બનાવવામાં આવે છે Pinal Patel -
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
-
-
-
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
રાજસ્થાની કઢી#GA4#Week25#rajasthan અહીં રાજસ્થાની કઢી ની રેસીપી બનાવી છે, રાજસ્થાની કઢી ભાત,ખીચડી અને રોટલા સાથે સર્વ કરી શકાય છે. Tejal Hitesh Gandhi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16376977
ટિપ્પણીઓ (5)