રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી બનાવવાની રીત: સૌ પ્રથમ એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.. તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર 1 ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરો.. જરૂર મુજબ મીઠું ઉમેરો.. હવે આ પાણી ઊકળી જાય ત્યારબાદ આપણે ચણાનો લોટ નાખતા જઈશું અને વેલણની મદદથી હલાવતા જઈશું.. તેને સતત હલાવતા રહેશો જ્યાં સુધી આપણો લોટ ભેગો થઈને વેલણ સાથે ચોટી નો જાય.. હવે આપણે આ લોટને એક તેલ લગાવેલી થાળીમાં પાથરી દો..ઠંડી થાય ત્યાર બાદ કાપા પાડી લઈશું..
- 2
કઢી બનાવવાની રીત: સૌપ્રથમ આપણે છાશમાં ત્રણ ચમચી ચણાનો લોટ મિક્સ કરી દઈશું.. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, મીઠો લીમડો અને તમાલપત્ર એડ કરી દો. હવે તેમાં બચેલી એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી દો.. હવે તે સંતળાઈ જાય ત્યારબાદ મિક્સ કરેલી છાસ ઉમેરી દો.. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું અને ખાંડ ઉમેરી દો.. હવે તેને ધીમા તાપે ઉકળવા દો.. કઢી ઉકળવા લાગે ત્યારબાદ તેમાં આપણે ઢોકળી ઉમેરી દઈશું.. પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો...
- 3
હવે આપણે કઢી ઢોકળી એકદમ તૈયાર છે.. એને એક બાઉલમાં લઈને ઉપરથી લીલા ધાણા સાથે ગાર્નિશ કરો.. તેને રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાઈ શકાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતીઓના ઘરમાં કળી એ બધાને ભાવતી રેસીપી છે છોકરાઓ પણ કળી જોઈને ભાત અને કઢી પ્રેમથી જમે છે Arpana Gandhi -
-
પુલાવ અને કઢી
#એનિવર્સરી #મેઈન કોર્સ# week 2#તીખીશિયાળામાં કંઈક ઝડપથી અને ગરમ ગરમ થઈ જાય તેવી રેસીપી કરવી હોય તો આ પુલાવ અને કઢી ખુબ સરસ લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરીને મને જણાવજો Khyati Ben Trivedi -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
પંજાબી પકોડા કઢી
#માઇલંચપંજાબની ફેમસ પકોડા કઢી ખુબજ સ્વાદિષ્ટ હોય છે જેને રાઈસ સાથે ખાવા માં સર્વે છે પંજાબ માં કઢી ચાવલ ખુબજ ફેમસ છે હલ લોકડાઉંન માં શાકભાજી ના મળે તો તમે આ પકોડા કઢી બનાવી શકો છો Kalpana Parmar -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM2 #GujaratiKadhi #InspiredByMom #UseofJaggery #NoSugarKadhi Mamta D Panchal -
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ