અળવી ની કઢી

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

#goldenapron2
#madhya pradesh/ chhattisgarh

અળવી ની કઢી

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron2
#madhya pradesh/ chhattisgarh

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 5-6અળવી ના બાફેલા ટુકડા
  2. 1/2કપ દહીં
  3. 1ચમચી બેસન
  4. 1/8ચમચી હળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/4ચમચી જીરુ પાવડર
  7. 3-4ચમચી તેલ
  8. 1/2ચમચી રાય
  9. 1/2ચમચી જીરુ
  10. 3-4મીઠા લીમડાના પાન
  11. 1નાના કાંદા ની કાતરી
  12. 1/2ચમચી લીલુ મરચું
  13. 1/4ચમચી લાલ મરચું
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં માં બેસન, મીઠું, હળદર, જીરુ પાવડર નાખી વલોવો.

  2. 2

    પેન માં તેલ મુકી રાય, જીરુ, લીમડા નો વઘાર કરી કાંદા નાંખી પારદર્શક થવા દો.

  3. 3

    બાફેલી અળવી ના ટુકડા નાંખી લાલ મરચું, લીલુ મરચું નાંખી 2-3 મીનીટ સાંતળો.દહીં નુ મિશ્રણ નાંખી થોડું પાણી નાંખો.4-5 મીનીટ કકડાવવું.કોથમીર નાંખો.

  4. 4

    રોટલી અથવા ભાત સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes