રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને ધોઈને મિક્સરમાં ક્રશ કરવું બીટ ની છાલ ઉતારી તેને ખમણી ને મિક્સરમાં ક્રશ કરવું
- 2
હવે લોટમાં ઘીનું મોણ નાખો અજમો નાખો મીઠું નાખો ખાંડ અને પાલક અને બીટ છે આપણે પીસેલું છે તેનાથી લોટ બાંધવાનું છે
- 3
લોટ બંધાઈ ગયા પછી તેને તમારા મનપસંદ શેપમાં કટ કરો મેં અહીં સ્ટાર સેપ લીધો છે
- 4
હવે આ પૂરીને તેલમાં તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બીટ જાંબુ (Beet jambu recipe in Gujarati)
#GA4#week18#cookpad#cookpadindiaKeyword: Jaambuબીટ ખુબજ ગુણકારી હોય છે. બીટ મા ભરપૂર માત્ર મા આયર્ન, ફાઇબર, વિટામિન બી 9, પોટૅશિયમ, અને હિમોગ્લોબીન હોય છે. તેને ખવાંથી શરીર માં લોઈ નું પ્રમાણ વધે છે. બીટ ઘણા લોકો ને કાચું ખાવું નથી ગમતું. આજે મે આયા ખુબજ સરળ રીતે બીટ ના જાંબુ બનવાની રીત આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંદાની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
#GA4#Week19#Methi...મેથીની ભાજી માં ઘણl પૌષ્ટિક તત્વો રહેલા છે. આ રીતે બનાવતા તેના સ્વાદમાં પણ વધારો થાય છે. અને શિયાળામાં ચા સાથે ખાવાની મજા જ અલગ છે. Niral Sindhavad -
-
-
ફરસી પુરી
#ઇબુક૧#૨૯ફરસી પૂરી નાસ્તા માટે બનાવી શકાય છે કોઈ મદદ માટે ના હોય તો આવી ત્રિકોણ પૂરી એકલા હાથે ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
મેંદા ની ને ઘઉંના લોટ ની પૂરી (Maida Wheat Flour Poori Recipe In Gujarati)
દિવાળી મીનાક્ષી માન્ડલીયા -
પાલક અને બીટ ની પુરી
#goldnapron3#week8#ટ્રેડિશનલપાલક અને બીટનો ઉપયોગ કરી ને મેં પુરી બનાવી છે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
-
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
-
-
-
-
-
પાલક અને બીટ લાડુ (Palak Beetroot Ladoo Recipe In Gujarati)
પાલક અને બીટ ને ધોઈ ને ગરમ પાણી માં બાફવી. ત્યારબાદ તેને મીકક્ષી મા પેસ્ટ બનાવી તેને એક પેનમાં એક ચમચી ઘી લાઇ ને સેકવી જયાં સુધી તેનું પાણી બળી ના જાય ત્યાં સુધી તેને સેકવી આજ રીતે બીટ ની પેસ્ટ સેકવી ત્યાર બાદ તેમાં કોકોનટ નું ખમણ નાખી મીઠો માવો નાખી ને મિક્સ કરવું થોડું થોડું થાય ત્યારે તેના લાડુ બનાવવા Usha Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11297072
ટિપ્પણીઓ