બીટ ના લાડુ

Pannaben
Pannaben @cook_27864825

# M W4

બીટ ના લાડુ

# M W4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૪ member
  1. ૨ નંગબીટ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૫૦ ગ્રામ ચમચા ઘી
  4. ૩૦૦ મીલી દૂધ
  5. ૫૦ ગ્રામ કાજુ બદામ
  6. ૨૦ ગ્રામ ટોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    બીટ ને ધોઈ ને ખમણી લો. એક પેન માં ઘી મૂકી બીટ ના ખમણ ને સાતલી લો.

  2. 2

    ત્યાર પછી તેમાં દૂધ ઉમેરો. દૂધ મા જ ચડવા દો. દૂધ ઉકળી જાય એટલે તેમાં ખાંડ નાખી દો. કાજુ બદામ નાખી દો. ઘી છૂટું પડવા માંડે ત્યારે ગેસ પરથી ઉતારી લો.

  3. 3

    ઠરે એટલે તેના લાડુ વાળી ને ટોપરા ના ખમણ મા રગદોળો. બાળકો ને ભાવે એ માટે સ્ટીક મા લગાવી ને ફ્રીઝ માં સેટ દો. તૈયાર છે બીટ ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pannaben
Pannaben @cook_27864825
પર

ટિપ્પણીઓ

Similar Recipes