રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ને છાલ ઉતારી તેને છીણી લેવુ
એક વાસણ મા 2 ચમચી ઘી મૂકીને ગરમ થાય એટલે તેમાં
બીટ નુ છીણ નાખી શેકવુ ત્યાર બાદ તેમાં એક કપ મલાઈ
અને એક કપ દુધ નાખી હલાવી ત્યાર બાદ તેમાં ખાંડ નાખીને બરાબર હલાવી લેવું ખાંડ નુ પાણી બળી જાય ત્યાં સુધી હલાવવું ત્યાર બાદ તેમાં ડ્રાયફુટ પાઉડર નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ સવૅ કરવુ. - 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ નો હલાવો
#ઇબુક૧#૨૬શિયાળા માં બીટ બહુ મળે જેનો હલાવો ખૂબ જલદી બને ને સ્વાદિષ્ટ ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક માટે આજે બીટ નો હલાવો ઇ બુક માટે હું શેર કરું છું Namrataba Parmar -
-
બીટ ડ્રાય ફ્રુટ હલવો (Beetroot Dry Fruit Halwa Recipe In Gujarati)
#GA4#Week5# Halwaબીટને હિન્દી માં ચકુંદર અને અંગ્રેજીમાં બીટરુટ કહે છે.શારીરિક કમજોરી, એનિમિયા,બ્લડ ખાંડ,અને કેન્સર જેવી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા તમે બીટ ને તમારા ડાયેટ માં શામેલ કરી શકો છો.રોજ 1/2 બીટ ખાવાથી પણઘણા ફાયદા થાય છે. Geeta Rathod -
બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4 #Week6 મે આજે બીટ રૂટ ને દૂધી નો હલવો પ્રસાદ મા બનાવિયો છે.....એકદમ કલર ફૂલ દેખાવ મા ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે...એને થાળી મા પાથરી ને ઉપર નીચે રાખવા થી પણ ડબલ કલર ની બરફી બને છે... એ પણ સારી લાગે છે.Hina Doshi
-
-
-
-
-
માવાદાર દૂઘી નો હલવો
અહીં મેં જે હલવો તૈયાર કરેલો છે તે માવા વગર કણીદાર કઈ રીતે બનાવશો તે જણાવીશું.Heena Kataria
-
-
કેસર દુધી હલવો (Kesar Dudhi Halwa Recipe in Gujarati)
કેસર ખાવાથી શરીર મા ગરમાવો આવે છે.કેસર નાખવાથી વાનગી નો કલર પણ બદલાય જાય છે. મે આજે કેસર વાળો દુધી નો હલવો બનાવ્યો છે જોવામાં કદાચ શીરા જેવો લાગશે પણ કેસર નાખવાથી સ્વાદ મા તો એકદમ રીચનેસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11283281
ટિપ્પણીઓ