ફરસી પૂરી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ
  2. ૧/૨ કપ ઘી
  3. ૧ ચમચી મરી ભુકો અડધો ખાંડેલો
  4. ૧ ચમચી જીરૂ અડધું ખાંડેલું
  5. ૧/૨ ચમચી અજમા
  6. ૨ ચમચી તેલ
  7. ૧ કપ ગરમ પાણી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તળવા માટે તેલ
  10. ૧/૪ ચમચી મરચું પાવડર
  11. ૧/૪ ચમચી સંચળ
  12. ૧ ચપટી હિંગ
  13. ૧/૪ ચપટી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદા ના લોટને ચાળી લો. અને તેમાં મીઠું મોરી જીરુંનો ભૂકો અને મીઠું ઉમેરી સરસ રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં તેલ ઉમેરો અને ગરમ પાણી થી લોટ બાંધો જરૂર મુજબ ઠંડુ પાણી ઉમેરો અથવા નવશેકુ પાણી રાખો. લોટ કઠણ બાંધો અને થોડીવાર કપડું ઢાંકીને રાખી મૂકો ત્યારબાદ તેમાંથી રોટલી વણી લો અને કટરની મદદથી જુદા જુદા આકારની પુરીનો આકાર આપો. અને તેની માગ એસે ગોલ્ડન બ્રાઉન કલરની તળી લો પૂરી તળાઈ ગયાબાદ તેના ઉપર સંચળ તેલ મરચું હિંગ ગરમ મસાલો મિક્સ કરી તેને ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes