મેંદાની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ મેંદાનો લોટ
  2. ૧ ચમચીઅધકચરા વાટેલા કાળા મરી
  3. પાવરા તેલ મોણ માટે
  4. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેંદાના લોટમાં અધકચરા વાટેલા કાળા મરી મીઠું અને મોણ નાંખી હુંફાળા પાણીથી લોટ બાંધી લેવો. પછી લોટને તેલથી મસળી લેવો.

  2. 2

    ત્યારબાદ આ રીતે મીડીયમ સાઈઝના લુવા બનાવી નાની પૂરી વણી લેવી અને ચપ્પુ મદદથી આકા પાડી લેવા.

  3. 3

    આ રીતે બધી પૂરી વણી લેવી અને છાપામાં રાખી દેવી. પછી બધી પૂરી ને તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી.

  4. 4

    તૈયાર છે મેંદાની ફરસી પૂરી તે નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes