ઘઉંનો લોટ લાડુ

Riya Rudwani
Riya Rudwani @cook_26388822

ઘઉંનો લોટ લાડુ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
૧૦-૧૨ નંગ
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૨૫૦ ગ્રામ તેલ
  3. ૨૫૦ ગ્રામ ખાંડ
  4. ૨-૩ ઇલાયચી
  5. 100 ગ્રામડ્રાયફ્રૂટ્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ચિત્રમાં દર્શાવ્યા મુજબ ઘટકો લો

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ઘઉંનો લોટ ઉમેરો અને જ્યાં સુધી તે બદામી રંગના થાય ત્યાં સુધી તેને શેકી લો (તસવીરમાં દર્શાવ્યા મુજબ)

  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ અને એલેચી પાઉડર ઉમેરો અને તેના લાડુ બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riya Rudwani
Riya Rudwani @cook_26388822
પર

Similar Recipes