અમૃતસરી લસ્સી

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#goldenapron2
# week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદહીં
  2. 100 ગ્રામખાંડ
  3. થોડી ફ્રેશ મલાઈ
  4. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીંને મિક્સરની જારમા રેડો ત્યારબાદ તેની અંદર ખાંડ અને બરફના કટકા નાખી એકદમ મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તેને એક ગ્લાસમાં કાઢીને અને ઉપર ફેસ મલાઈ વડે સજાવો તૈયાર છે આપણી અમૃત સરી લસ્સી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes