મેંગો મલાઈ મિલ્ક શેક (Mango Malai Milk shake Recipe In Gujarati)

Kajal A. Panchmatiya @cook_23026108
મેંગો મલાઈ મિલ્ક શેક (Mango Malai Milk shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંગો ને પાણીથી ધોઈ નાખો પછી તેની છાલ ઉતારી લો પછી તેના નાના કટકા કરી લો તેમાં ખાંડ ઉમેરો
- 2
ત્યારબાદ તેને બ્લેન્ડર વડે ક્રશ કરી લો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરીને પાછુ ક્રશ કરી લો બરાબર ક્રશ કરી પછી તેમાં એક ચમચી મલાઈ ઉમેરો
- 3
હવે સર્વિંગ ગ્લાસ લો તેમાં બરફ ના ટુકડા ઉમેરો મરચાની પેસ્ટ ત્યારબાદ તેમાં મેંગો મિલ્ક શેક ઉમેરો પછી મલાઈ નાખો
- 4
પછી તેમાં મેંગો ના કટકા ઉમેરો અને સર્વ કરો તૈયાર છે મેંગો મલાઈ શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો મિલ્ક શેક (Mango milk shake Recipe In Gujarati)
#સાઈડમેંગો મિલ્ક શેક, ડિનરમાં કોઈપણ એક વસ્તુ ખાવાના હોઈએ ત્યારે આ શેક હું બનાવું છું. જેમકે મકાઈનો ચેવડો, હાંડવો, બટાકા વડા... કેરીની સીઝન જ્યારે ચાલતી હોય ત્યારે હું કેરીનો રસ કાઢી પલ્પ બનાવીને મૂકી દઉં છું જેથી આખું વર્ષ હું પલ્પ વાપરું છું, ઉપવાસમાં પણ ફરાળ સાથે આપણે આ શેક બનાવીને પી શકે છે. ગમે ત્યારે મેંગો ની મજા લઈ શકાય છે. Shreya Jaimin Desai -
મેંગો મિલ્ક શેક વિથ આઈસ્ક્રીમ (Mango Milk Shake With Icecream Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 #મેંગો મિલ્ક શેક કેરીની સિઝનમાં તો કેરી મળી .જાય પણ ઓફ સિઝનમાં આપણે સ્ટોરેજ કરેલી કેરીને ઉપયોગમાં લય મેંગો મિલ્ક શેક કરી શકાય . Kajal Chauhan -
-
-
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
કેરી એક એવુ ફળ છે એને તમે કોઈ પણ સ્વરૂપે ખાઈ શકો છો. આજે મેં મિલ્ક શેક બનાવ્યો છે. Daxita Shah -
-
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR#kerirecipichallenge#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
-
મેંગો થીક શેક (Mango thik shake recipe in gujarati)
#કૈરી હેલો ફ્રેન્ડ સખત ગરમીની સાથે સાથે કેરીની સીઝન પણ આવી ગઈ છે. તો આજે હું શેર કરવા જઈ રહી છું મારી મનપસંદ વાનગી... Manisha Tanwani -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
"કેરી" વિશે હું અહીં ગમે તેટલું લખીશ... ઓછું છે.. તેને નેશનલ ફ્રુટ પણ કહી શકાય છે.આપણે તેને "King Of Fruit" તરીકે પણ ઓળખીએ છે... કેરી માં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી ઓક્સિડન્ટ નો સમાવેશ થાય છે. કેરી ની વિશ્વ માં ૪૦૦ ની આસપાસ પ્રજાતિ જોવા મળી છે.. કેરી સિઝનલ ફ્રુટ છે.જે ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે.સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વીટ.. કેરી ના રસીયાઓ તો બસ રાહ જોઈ ને જ બેઠા હોય જેવી બજારમાં કેરી આવે એટલે બસ ..તે પોતાના દિવસ થી લઈને રાત ના મીલ માં સમાવેશ કરે છે...કેરી નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે... કેરી ને આપણે અલગ અલગ પ્રકારે તેને ખાવા માં ઉપયોગ લઇ શકીએ છીએ.. જેમ કે, કેરી સાથે ના અલગ અલગ પ્રકારના અથાણાં,જામ, મુરબ્બો, જ્યુસ,શેક, સબ્જી, ઇત્યાદી... નાનાં મોટાં સૌને ખૂબ જ પ્રિય હોય છે.. હું આમ તો કિચનમાં કોલ્ડ કોફી બનાવા ગઇ હતી પણ કેરી ને જોતા જ મૂડ ચેન્જ...😂😂😂 આજે મેં અહીં મેંગો મિલ્ક શેક બનાવ્યો છે.જે ખૂબ જ જલ્દી થી અને થોડી ક જ સામગ્રી નો ઉપયોગ કરી ને ફટાફટ બની જાય છે.તો ચાલો તેની રીત જોઇ લઇશું..😃🙏🥰 Nirali Prajapati -
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
ક્વિક મેંગો શેક (Quick Mango Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SM Acharya Devanshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12449044
ટિપ્પણીઓ