ચણા ના લોટ નો શીરો

Jyotsnaben Patel @cook_18977801
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોન સ્ટીક કડાઈ મા ઘી ગરમ કરી ને લોટ ઍડ કરી ને તેને સેક્વો..હલાવતા રેહવુ..બીજી બાજુ દૂધ ને ગરમ કરવા મુકી દેવું
- 2
લોટ લાલ થાય અને તેની સુગંધ આવે એટલૅ સમજી લેવુ ક લોટ ચડી ગયો છે.પછી તેમા ધીમે ધીમે ગરમ દૂધ ઍડ કરતા જવું અને હલાવતા પણ રેહવુ...નહિતર તેમા ગાઠા થઈ જસે..પછી તેમા દૂધ બળી જાય અને લોટ ઘટ થાય એટલૅ તેમા ગોળ ઍડ કરવો..ગોળ ના બદલે ખાંડ નાખી સકો છો..
- 3
ગોળ ઓગળી જાય એટલૅ તેમા ઇલાયચી અને બદામ ઍડ કરવી શીરો કડાઈ થી છુટ્ટો પડી ને હલે એટલૅ સમજી લેવુ ક શીરો થઈ ગયો છે...ગેસ બંધ કરી લેવો..એક બે ચમચી ઘી ઉપર થી ઍડ કરવું..ઍના થી શિરા મા ચમક આવસે..રેડી છે ચણા ના લોટ નો શીરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
ઘઉં ના લોટ નો ગોળ વાળો શીરો (Wheat Flour Gol Valo Sheera Recipe In Gujarati)
એકદમ હેલ્થી .. બનાવવા માં,ખાવા માં અને પચવામાં પણ સરળ..😃 Sangita Vyas -
મેસુબ (ચણા નાં લોટ નો) (Mysore Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#મેસુબદાલગોના કોફી તો હવે આવી 😜😜 આપણે તો એની પહેલા થી જ આપણી પરંપરાગત મીઠાઈ મેસુબ ખૂબ હલાવી ને દાલગોના મેસુબ બનાવીએ છીયે. 😁😁 આ વિક ની શું મેસુબ તો હંમેશ ટ્રેન્ડ માં રહેતી વાનગી(સ્વીટ) છે. "મેસુબ એટલે ઘી નાં ઘર" એવુ કહેવામાં આવે છે. જે ચણા નાં લોટ, કાજુ, બદામ કે પીસ્તા નો પણ બને છે. આજે મેં ચણાનાં લોટ નો મેસુબ બનાવ્યો છે. Bansi Thaker -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
-
શીંગોડા ના લોટ નો શીરો (Shingoda Lot Shiro Receip In Gujarati)
શીંગોડા ના લોટ નો શીરો સ્પેશિયલ વ્રત કે ઉપવાસ માટે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ એક સ્વીટ ડિશ છે તો એ તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ શીરો ટેસ્ટ માં મસ્ત લાગે છે.#goldenapron3#week23#vrat#વીકમિલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ Charmi Shah -
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani -
-
-
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
-
ચણા ના લોટ નો શિરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#DFT આપડે જેમ તહેવારો માં લાપસી કંસાર બનાવીએ તેમ રાજસ્થાન માં આ શિરો બનતો હોય છે તો ચાલો આપડે માણીએ .... Hemali Rindani -
-
ઘઉ ના લોટ નો શીરો
#શિયાળા શિયાળો આવે એટલે શરીર ને શક્તિ અને ગરમી આપે તેવી વસ્તુ ખાવા નુ મન થાય છે અમારે ત્યાં શીરો ખાસ બને. Varsha Karia I M Crazy About Cooking -
-
ચણા ના લોટ નો શીરો
ભારતીય રસોડા માં અલગ અલગ વેરાયટી ના શિરા જોવા મલે છે એમાં ચણા ના લોટ માંથી બનેલો શિરો ખુબ જ હેલ્ધી હોય છે પણ ખાંડ ના લીધે તે ડાયાબિટીસ હોય તે લોકો ખાઈ શકતા નથી તો મે આજે ગોળ અને સુંઠ નાંખી ને બનાવ્યો છે, તો એ ચોમાસા માં અને ખાસ કરી ને બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી રહેશે.#સુપરશેફ2 #મિઠાઈ #માઇઇબુક #પોસ્ટ૮ Bhavisha Hirapara -
-
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચણાના લોટ નો શીરો આજે સંકષ્ટ ચતુર્થી છે.. તો થયુ ચણાના લોટ નો શીરો બનાવી પાડુ Ketki Dave -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas -
લોટ નો શીરો (ખાંડ ફ્રી)
#RB7ઘર્ઉના લોટ નો શીરો, અમારે ઘરે ઘણી વાર બ્રેકફાસ્ટ માટે બનાવીયે છે. આ શીરો હું મારા હસબન્ડ ને ડેડીકેટ કરુ છું. એમને Diebetics છે.એટલ હું ઘણી બધી મિઠાઈ ખાંડ ફ્રી બનવું છું.@Sangit ને અનુસરી ને મેં આ વાનગી બનાવી છે. Bina Samir Telivala -
રાજીગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ માં ખાવા માટે રાજીગરા નો શીરો બનાવ્યો છે. રાજીગરો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી રોટલી, પૂરી અને પરોઠા બનાવી શકાય છે. Sonal Modha -
-
-
શક્કરિયા નો શીરો
બહુ જ healthy અને ઉપવાસ માં ઉપયોગી..આ શીરા માં બતાવેલ માપ શક્કરિયા ની ક્વોલિટી અનેમીઠાશ પ્રમાણે લેવું. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11337317
ટિપ્પણીઓ